×

જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર 47:12 Gujarati translation

Quran infoGujaratiSurah Muhammad ⮕ (47:12) ayat 12 in Gujarati

47:12 Surah Muhammad ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Muhammad ayat 12 - مُحمد - Page - Juz 26

﴿إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَٱلَّذِينَ كَفَرُواْ يَتَمَتَّعُونَ وَيَأۡكُلُونَ كَمَا تَأۡكُلُ ٱلۡأَنۡعَٰمُ وَٱلنَّارُ مَثۡوٗى لَّهُمۡ ﴾
[مُحمد: 12]

જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે અને જે લોકો ઇન્કારીઓ છે તેઓ (દુનિયાનો જ) ફાયદો ઉઠાવી રહ્યા છે અને જાનવરોની માફક ખાઇ રહ્યા છે, તેઓનું (ખરેખરૂં) ઠેકાણું જહન્નમ છે

❮ Previous Next ❯

ترجمة: إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار, باللغة الغوجاراتية

﴿إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار﴾ [مُحمد: 12]

Rabila Al Omari
je loko imana lavya ane te'o'e sadakaryo karya te'one allaha ta'ala kharekhara eva bagica'omam dakhala karase jeni nice nahero vaheti hase ane je loko inkari'o che te'o (duniyano ja) phayado uthavi rahya che ane janavaroni maphaka kha'i rahya che, te'onum (kharekharum) thekanum jahannama che
Rabila Al Omari
jē lōkō imāna lāvyā anē tē'ō'ē sadakāryō karyā tē'ōnē allāha ta'ālā kharēkhara ēvā bagīcā'ōmāṁ dākhala karaśē jēnī nīcē nahērō vahētī haśē anē jē lōkō inkārī'ō chē tē'ō (duniyānō ja) phāyadō uṭhāvī rahyā chē anē jānavarōnī māphaka khā'i rahyā chē, tē'ōnuṁ (kharēkharūṁ) ṭhēkāṇuṁ jahannama chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek