×

તો જ્યારે ઇન્કારીઓ સાથે તમારી અથડામણ થાય તો ગળા પર વાર કરો, 47:4 Gujarati translation

Quran infoGujaratiSurah Muhammad ⮕ (47:4) ayat 4 in Gujarati

47:4 Surah Muhammad ayat 4 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Muhammad ayat 4 - مُحمد - Page - Juz 26

﴿فَإِذَا لَقِيتُمُ ٱلَّذِينَ كَفَرُواْ فَضَرۡبَ ٱلرِّقَابِ حَتَّىٰٓ إِذَآ أَثۡخَنتُمُوهُمۡ فَشُدُّواْ ٱلۡوَثَاقَ فَإِمَّا مَنَّۢا بَعۡدُ وَإِمَّا فِدَآءً حَتَّىٰ تَضَعَ ٱلۡحَرۡبُ أَوۡزَارَهَاۚ ذَٰلِكَۖ وَلَوۡ يَشَآءُ ٱللَّهُ لَٱنتَصَرَ مِنۡهُمۡ وَلَٰكِن لِّيَبۡلُوَاْ بَعۡضَكُم بِبَعۡضٖۗ وَٱلَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَلَن يُضِلَّ أَعۡمَٰلَهُمۡ ﴾
[مُحمد: 4]

તો જ્યારે ઇન્કારીઓ સાથે તમારી અથડામણ થાય તો ગળા પર વાર કરો, જ્યારે તેઓને બરાબર કચડી નાખો તો હવે બરાબર ઠોસ બાંધી કેદી બનાવી લો, (પછી અધિકાર છે) કે ચાહે ઉપકાર કરી છોડી દો અથવા દંડની રકમ લઇલો. જ્યાં સુધી તેઓ પોતાના શસ્ત્ર મુકી ન દે, આ જ આદેશ છે અને જો અલ્લાહ ઇચ્છે તો (પોતે જ) તેઓથી બદલો લઇ લે, પરંતુ (તેની ઇચ્છા એ છે) કે તમારા માંથી એક ની કસોટી બીજાથી લઇ લે, જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે, અલ્લાહ તેઓના કર્મો કદાપિ નહી વેડફે

❮ Previous Next ❯

ترجمة: فإذا لقيتم الذين كفروا فضرب الرقاب حتى إذا أثخنتموهم فشدوا الوثاق فإما, باللغة الغوجاراتية

﴿فإذا لقيتم الذين كفروا فضرب الرقاب حتى إذا أثخنتموهم فشدوا الوثاق فإما﴾ [مُحمد: 4]

Rabila Al Omari
To jyare inkari'o sathe tamari athadamana thaya to gala para vara karo, jyare te'one barabara kacadi nakho to have barabara thosa bandhi kedi banavi lo, (pachi adhikara che) ke cahe upakara kari chodi do athava dandani rakama la'ilo. Jyam sudhi te'o potana sastra muki na de, a ja adesa che ane jo allaha icche to (pote ja) te'othi badalo la'i le, parantu (teni iccha e che) ke tamara manthi eka ni kasoti bijathi la'i le, je loko allahana margamam sahida kari devamam ave che, allaha te'ona karmo kadapi nahi vedaphe
Rabila Al Omari
Tō jyārē inkārī'ō sāthē tamārī athaḍāmaṇa thāya tō gaḷā para vāra karō, jyārē tē'ōnē barābara kacaḍī nākhō tō havē barābara ṭhōsa bāndhī kēdī banāvī lō, (pachī adhikāra chē) kē cāhē upakāra karī chōḍī dō athavā daṇḍanī rakama la'ilō. Jyāṁ sudhī tē'ō pōtānā śastra mukī na dē, ā ja ādēśa chē anē jō allāha icchē tō (pōtē ja) tē'ōthī badalō la'i lē, parantu (tēnī icchā ē chē) kē tamārā mānthī ēka nī kasōṭī bījāthī la'i lē, jē lōkō allāhanā mārgamāṁ śahīda karī dēvāmāṁ āvē chē, allāha tē'ōnā karmō kadāpi nahī vēḍaphē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek