×

હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો 49:12 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hujurat ⮕ (49:12) ayat 12 in Gujarati

49:12 Surah Al-hujurat ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hujurat ayat 12 - الحُجُرَات - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱجۡتَنِبُواْ كَثِيرٗا مِّنَ ٱلظَّنِّ إِنَّ بَعۡضَ ٱلظَّنِّ إِثۡمٞۖ وَلَا تَجَسَّسُواْ وَلَا يَغۡتَب بَّعۡضُكُم بَعۡضًاۚ أَيُحِبُّ أَحَدُكُمۡ أَن يَأۡكُلَ لَحۡمَ أَخِيهِ مَيۡتٗا فَكَرِهۡتُمُوهُۚ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ تَوَّابٞ رَّحِيمٞ ﴾
[الحُجُرَات: 12]

હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે ? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا﴾ [الحُجُرَات: 12]

Rabila Al Omari
he imanavala'o! Vadhare padata anumanathi baco, jani lo ke ketalaka anumano gunaha che ane jasusi na karo ane na to tamara manthi ko'i ko'ini ninda kare, sum tamara manthi ko'i pana potana mrta bha'inum masa khavanum pasanda karase? Tame tene napasanda karaso ane allahathi darata raho,ni:Sanka allaha tauba kabulakaranara, dayalu che
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek