×

હે ઈમાનવાળાઓ ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને 5:101 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:101) ayat 101 in Gujarati

5:101 Surah Al-Ma’idah ayat 101 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 101 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَسۡـَٔلُواْ عَنۡ أَشۡيَآءَ إِن تُبۡدَ لَكُمۡ تَسُؤۡكُمۡ وَإِن تَسۡـَٔلُواْ عَنۡهَا حِينَ يُنَزَّلُ ٱلۡقُرۡءَانُ تُبۡدَ لَكُمۡ عَفَا ٱللَّهُ عَنۡهَاۗ وَٱللَّهُ غَفُورٌ حَلِيمٞ ﴾
[المَائدة: 101]

હે ઈમાનવાળાઓ ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને જણાવી દેવામાં આવે તો તમને પસંદ ન આવે અને જો તમે કુરઆનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તમારા પર જાહેર કરી દેવામાં આવશે, પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تسألوا عن أشياء إن تبد لكم تسؤكم وإن, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا لا تسألوا عن أشياء إن تبد لكم تسؤكم وإن﴾ [المَائدة: 101]

Rabila Al Omari
he imanavala'o! Evi vato vise savala na karo ke jo tamane janavi devamam ave to tamane pasanda na ave ane jo tame kura'anana avataranana samaye te vato vise savala karaso to tamara para jahera kari devamam avase, pachala savalone allaha ta'ala'e mapha kari didha ane allaha khuba ja mapha karanara ane dhairyavana che
Rabila Al Omari
hē īmānavāḷā'ō! Ēvī vātō viśē savāla na karō kē jō tamanē jaṇāvī dēvāmāṁ āvē tō tamanē pasanda na āvē anē jō tamē kura'ānanā avataraṇanā samayē tē vātō viśē savāla karaśō tō tamārā para jāhēra karī dēvāmāṁ āvaśē, pāchalā savālōnē allāha ta'ālā'ē māpha karī dīdhā anē allāha khūba ja māpha karanāra anē dhairyavāna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek