×

અને અલ્લાહ તઆલાએ ઇસ્રાઇલના સંતાનો પાસેથી વચન લીધું અને તેમના માંથી જ 5:12 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:12) ayat 12 in Gujarati

5:12 Surah Al-Ma’idah ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 12 - المَائدة - Page - Juz 6

﴿۞ وَلَقَدۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَبَعَثۡنَا مِنۡهُمُ ٱثۡنَيۡ عَشَرَ نَقِيبٗاۖ وَقَالَ ٱللَّهُ إِنِّي مَعَكُمۡۖ لَئِنۡ أَقَمۡتُمُ ٱلصَّلَوٰةَ وَءَاتَيۡتُمُ ٱلزَّكَوٰةَ وَءَامَنتُم بِرُسُلِي وَعَزَّرۡتُمُوهُمۡ وَأَقۡرَضۡتُمُ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا لَّأُكَفِّرَنَّ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَلَأُدۡخِلَنَّكُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ فَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ مِنكُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ ﴾
[المَائدة: 12]

અને અલ્લાહ તઆલાએ ઇસ્રાઇલના સંતાનો પાસેથી વચન લીધું અને તેમના માંથી જ બાર સરદાર અમે નક્કી કર્યા અને અલ્લાહ તઆલાએ કહ્યું કે ખરેખર હું તમારી સાથે છું, જો તમે નમાઝ પઢતા રહેશો અને ઝકાત આપતા રહેશો અને મારા પયગંબરોની વાત માનશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહ તઆલાને ઘણું જ ઉત્તમ ઉધાર આપતા રહેશો, તો ચોક્કસપણે હું તમારી બૂરાઈને તમારાથી દૂર રાખીશ અને તમને તે જન્નતોમાં પ્રવેશ આપીશ જેની નીચે ઝરણાં વહી રહ્યા છે. હવે તે વચન આપ્યા પછી પણ તમારા માંથી જે ઇન્કાર કરનારા બનશે, તો નિ:શંક તે સત્યમાર્ગથી ભટકી ગયો

❮ Previous Next ❯

ترجمة: ولقد أخذ الله ميثاق بني إسرائيل وبعثنا منهم اثني عشر نقيبا وقال, باللغة الغوجاراتية

﴿ولقد أخذ الله ميثاق بني إسرائيل وبعثنا منهم اثني عشر نقيبا وقال﴾ [المَائدة: 12]

Rabila Al Omari
ane allaha ta'ala'e isra'ilana santano pasethi vacana lidhum ane temana manthi ja bara saradara ame nakki karya ane allaha ta'ala'e kahyum ke kharekhara hum tamari sathe chum, jo tame namajha padhata raheso ane jhakata apata raheso ane mara payagambaroni vata manaso ane temani madada karata raheso ane allaha ta'alane ghanum ja uttama udhara apata raheso, to cokkasapane hum tamari bura'ine tamarathi dura rakhisa ane tamane te jannatomam pravesa apisa jeni nice jharanam vahi rahya che. Have te vacana apya pachi pana tamara manthi je inkara karanara banase, to ni:Sanka te satyamargathi bhataki gayo
Rabila Al Omari
anē allāha ta'ālā'ē isrā'ilanā santānō pāsēthī vacana līdhuṁ anē tēmanā mānthī ja bāra saradāra amē nakkī karyā anē allāha ta'ālā'ē kahyuṁ kē kharēkhara huṁ tamārī sāthē chuṁ, jō tamē namājha paḍhatā rahēśō anē jhakāta āpatā rahēśō anē mārā payagambarōnī vāta mānaśō anē tēmanī madada karatā rahēśō anē allāha ta'ālānē ghaṇuṁ ja uttama udhāra āpatā rahēśō, tō cōkkasapaṇē huṁ tamārī būrā'īnē tamārāthī dūra rākhīśa anē tamanē tē jannatōmāṁ pravēśa āpīśa jēnī nīcē jharaṇāṁ vahī rahyā chē. Havē tē vacana āpyā pachī paṇa tamārā mānthī jē inkāra karanārā banaśē, tō ni:Śaṅka tē satyamārgathī bhaṭakī gayō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek