×

પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો, જે જમીન ખોદી રહ્યો હતો જેથી 5:31 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:31) ayat 31 in Gujarati

5:31 Surah Al-Ma’idah ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 31 - المَائدة - Page - Juz 6

﴿فَبَعَثَ ٱللَّهُ غُرَابٗا يَبۡحَثُ فِي ٱلۡأَرۡضِ لِيُرِيَهُۥ كَيۡفَ يُوَٰرِي سَوۡءَةَ أَخِيهِۚ قَالَ يَٰوَيۡلَتَىٰٓ أَعَجَزۡتُ أَنۡ أَكُونَ مِثۡلَ هَٰذَا ٱلۡغُرَابِ فَأُوَٰرِيَ سَوۡءَةَ أَخِيۖ فَأَصۡبَحَ مِنَ ٱلنَّٰدِمِينَ ﴾
[المَائدة: 31]

પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો, જે જમીન ખોદી રહ્યો હતો જેથી તેને બતાવે કે તે કેવી રીતે પોતાના ભાઇની લાશને છૂપાવી દે, તે કહેવા લાગ્યો કે અફસોસ ! શું હું આ કાગડા જેવો પણ ન થઇ શકયો કે પોતાના ભાઇની લાશ છુપાવવાનો ઉપાય શોધી કાઢતો ? પછી તો તે (ઘણો જ) પસ્તાયો

❮ Previous Next ❯

ترجمة: فبعث الله غرابا يبحث في الأرض ليريه كيف يواري سوأة أخيه قال, باللغة الغوجاراتية

﴿فبعث الله غرابا يبحث في الأرض ليريه كيف يواري سوأة أخيه قال﴾ [المَائدة: 31]

Rabila Al Omari
pachi allaha ta'ala'e eka kagadane mokalyo, je jamina khodi rahyo hato jethi tene batave ke te kevi rite potana bha'ini lasane chupavi de, te kaheva lagyo ke aphasosa! Sum hum a kagada jevo pana na tha'i sakayo ke potana bha'ini lasa chupavavano upaya sodhi kadhato? Pachi to te (ghano ja) pastayo
Rabila Al Omari
pachī allāha ta'ālā'ē ēka kāgaḍānē mōkalyō, jē jamīna khōdī rahyō hatō jēthī tēnē batāvē kē tē kēvī rītē pōtānā bhā'inī lāśanē chūpāvī dē, tē kahēvā lāgyō kē aphasōsa! Śuṁ huṁ ā kāgaḍā jēvō paṇa na tha'i śakayō kē pōtānā bhā'inī lāśa chupāvavānō upāya śōdhī kāḍhatō? Pachī tō tē (ghaṇō ja) pastāyō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek