×

હે પયગંબર ! તમે તે લોકોની પાછળ શોકમગ્ન ન બનો, જે ઇન્કાર 5:41 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:41) ayat 41 in Gujarati

5:41 Surah Al-Ma’idah ayat 41 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 41 - المَائدة - Page - Juz 6

﴿۞ يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ لَا يَحۡزُنكَ ٱلَّذِينَ يُسَٰرِعُونَ فِي ٱلۡكُفۡرِ مِنَ ٱلَّذِينَ قَالُوٓاْ ءَامَنَّا بِأَفۡوَٰهِهِمۡ وَلَمۡ تُؤۡمِن قُلُوبُهُمۡۛ وَمِنَ ٱلَّذِينَ هَادُواْۛ سَمَّٰعُونَ لِلۡكَذِبِ سَمَّٰعُونَ لِقَوۡمٍ ءَاخَرِينَ لَمۡ يَأۡتُوكَۖ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ مِنۢ بَعۡدِ مَوَاضِعِهِۦۖ يَقُولُونَ إِنۡ أُوتِيتُمۡ هَٰذَا فَخُذُوهُ وَإِن لَّمۡ تُؤۡتَوۡهُ فَٱحۡذَرُواْۚ وَمَن يُرِدِ ٱللَّهُ فِتۡنَتَهُۥ فَلَن تَمۡلِكَ لَهُۥ مِنَ ٱللَّهِ شَيۡـًٔاۚ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَمۡ يُرِدِ ٱللَّهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمۡۚ لَهُمۡ فِي ٱلدُّنۡيَا خِزۡيٞۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابٌ عَظِيمٞ ﴾
[المَائدة: 41]

હે પયગંબર ! તમે તે લોકોની પાછળ શોકમગ્ન ન બનો, જે ઇન્કાર કરવામાં આગળ વધી ગયા છે, ભલેને તેઓ તે (ઢોંગીઓ) માંથી હોય, જે જબાનથી ઈમાનનો દાવો કરે છે, પરંતુ ખરેખર તેઓના હૃદય ઈમાનવાળા નથી અને યહૂદીઓ માંથી કેટલાક લોકો એવા છે જે જુઠી વાતોને સાંભળવા ટેવાયેલા છે અને તે લોકોના જાસુસ છે જે હજુ સુધી તમારી પાસે નથી આવ્યા, તેઓ કલેમા (અલ્લાહની વાણી) ના નક્કી કરેલ અર્થને છોડી તેના અર્થને બદલી નાખે છે, કહે છે કે જો તમને આ જ આદેશ આપવામાં આવે તો કબૂલ કરી લેવું અને જો આ પ્રમાણે આદેશ ન આપે તો અળગા રહેજો અને જેનું ખરાબ અલ્લાહ તઆલા ઇચ્છતો હોય તમે તેમના માટે અલ્લાહની ઇચ્છા માંથી કોઇ વસ્તુનો અધિકાર રાખતા નથી, અલ્લાહ તઆલાની ઇચ્છા તેઓના હૃદયોને પવિત્ર કરવાની નથી, તેઓ માટે દુનિયામાં પણ મોટું અપમાન છે અને આખેરતમાં પણ તેઓ માટે ઘણી જ સખત યાતના છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الرسول لا يحزنك الذين يسارعون في الكفر من الذين قالوا آمنا, باللغة الغوجاراتية

﴿ياأيها الرسول لا يحزنك الذين يسارعون في الكفر من الذين قالوا آمنا﴾ [المَائدة: 41]

Rabila Al Omari
He payagambara! Tame te lokoni pachala sokamagna na bano, je inkara karavamam agala vadhi gaya che, bhalene te'o te (dhongi'o) manthi hoya, je jabanathi imanano davo kare che, parantu kharekhara te'ona hrdaya imanavala nathi ane yahudi'o manthi ketalaka loko eva che je juthi vatone sambhalava tevayela che ane te lokona jasusa che je haju sudhi tamari pase nathi avya, te'o kalema (allahani vani) na nakki karela arthane chodi tena arthane badali nakhe che, kahe che ke jo tamane a ja adesa apavamam ave to kabula kari levum ane jo a pramane adesa na ape to alaga rahejo ane jenum kharaba allaha ta'ala icchato hoya tame temana mate allahani iccha manthi ko'i vastuno adhikara rakhata nathi, allaha ta'alani iccha te'ona hrdayone pavitra karavani nathi, te'o mate duniyamam pana motum apamana che ane akheratamam pana te'o mate ghani ja sakhata yatana che
Rabila Al Omari
Hē payagambara! Tamē tē lōkōnī pāchaḷa śōkamagna na banō, jē inkāra karavāmāṁ āgaḷa vadhī gayā chē, bhalēnē tē'ō tē (ḍhōṅgī'ō) mānthī hōya, jē jabānathī īmānanō dāvō karē chē, parantu kharēkhara tē'ōnā hr̥daya īmānavāḷā nathī anē yahūdī'ō mānthī kēṭalāka lōkō ēvā chē jē juṭhī vātōnē sāmbhaḷavā ṭēvāyēlā chē anē tē lōkōnā jāsusa chē jē haju sudhī tamārī pāsē nathī āvyā, tē'ō kalēmā (allāhanī vāṇī) nā nakkī karēla arthanē chōḍī tēnā arthanē badalī nākhē chē, kahē chē kē jō tamanē ā ja ādēśa āpavāmāṁ āvē tō kabūla karī lēvuṁ anē jō ā pramāṇē ādēśa na āpē tō aḷagā rahējō anē jēnuṁ kharāba allāha ta'ālā icchatō hōya tamē tēmanā māṭē allāhanī icchā mānthī kō'i vastunō adhikāra rākhatā nathī, allāha ta'ālānī icchā tē'ōnā hr̥dayōnē pavitra karavānī nathī, tē'ō māṭē duniyāmāṁ paṇa mōṭuṁ apamāna chē anē ākhēratamāṁ paṇa tē'ō māṭē ghaṇī ja sakhata yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek