×

બધી જ શુદ્ધ વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને 5:5 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:5) ayat 5 in Gujarati

5:5 Surah Al-Ma’idah ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 5 - المَائدة - Page - Juz 6

﴿ٱلۡيَوۡمَ أُحِلَّ لَكُمُ ٱلطَّيِّبَٰتُۖ وَطَعَامُ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ حِلّٞ لَّكُمۡ وَطَعَامُكُمۡ حِلّٞ لَّهُمۡۖ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحۡصِنِينَ غَيۡرَ مُسَٰفِحِينَ وَلَا مُتَّخِذِيٓ أَخۡدَانٖۗ وَمَن يَكۡفُرۡ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ حَبِطَ عَمَلُهُۥ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[المَائدة: 5]

બધી જ શુદ્ધ વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને કિતાબવાળાનું ઝબહ (કરેલ જાનવર) તમારા માટે હલાલ છે અને તમારું ઝબહ કરેલ તેઓ માટે હલાલ છે. પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, જ્યારે તમે તેણીઓને મહેર આપો એવી રીતે કે તમે તેણીઓ સાથે લગ્ન કરો, એવું નહીં કે ખુલ્લી રીતે વ્યાભિચાર કરો, અથવા તો છુપી રીતે વ્યાભિચાર કરો, ઈમાનનો ઇન્કાર કરવાવાળાના કાર્યો વ્યર્થ થઇ જશે અને આખેરતમાં (પરલોક) તેઓ હારી જનાર લોકો માંથી હશે

❮ Previous Next ❯

ترجمة: اليوم أحل لكم الطيبات وطعام الذين أوتوا الكتاب حل لكم وطعامكم حل, باللغة الغوجاراتية

﴿اليوم أحل لكم الطيبات وطعام الذين أوتوا الكتاب حل لكم وطعامكم حل﴾ [المَائدة: 5]

Rabila Al Omari
Badhi ja sud'dha vastu'o aje tamara mate halala karavamam avi che ane kitabavalanum jhabaha (karela janavara) tamara mate halala che ane tamarum jhabaha karela te'o mate halala che. Pavitra musalamana stri'o ane je lokone tamara pahela kitaba apavamam avi che te'oni pavitra stri'o pana halala che, jyare tame teni'one mahera apo evi rite ke tame teni'o sathe lagna karo, evum nahim ke khulli rite vyabhicara karo, athava to chupi rite vyabhicara karo, imanano inkara karavavalana karyo vyartha tha'i jase ane akheratamam (paraloka) te'o hari janara loko manthi hase
Rabila Al Omari
Badhī ja śud'dha vastu'ō ājē tamārā māṭē halāla karavāmāṁ āvī chē anē kitābavāḷānuṁ jhabaha (karēla jānavara) tamārā māṭē halāla chē anē tamāruṁ jhabaha karēla tē'ō māṭē halāla chē. Pavitra musalamāna strī'ō anē jē lōkōnē tamārā pahēlā kitāba āpavāmāṁ āvī chē tē'ōnī pavitra strī'ō paṇa halāla chē, jyārē tamē tēṇī'ōnē mahēra āpō ēvī rītē kē tamē tēṇī'ō sāthē lagna karō, ēvuṁ nahīṁ kē khullī rītē vyābhicāra karō, athavā tō chupī rītē vyābhicāra karō, īmānanō inkāra karavāvāḷānā kāryō vyartha tha'i jaśē anē ākhēratamāṁ (paralōka) tē'ō hārī janāra lōkō mānthī haśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek