×

અને જો આ લોકો તૌરાત અને ઈંજીલ અને તેઓની તરફ જે કંઈ 5:66 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:66) ayat 66 in Gujarati

5:66 Surah Al-Ma’idah ayat 66 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 66 - المَائدة - Page - Juz 6

﴿وَلَوۡ أَنَّهُمۡ أَقَامُواْ ٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ وَمَآ أُنزِلَ إِلَيۡهِم مِّن رَّبِّهِمۡ لَأَكَلُواْ مِن فَوۡقِهِمۡ وَمِن تَحۡتِ أَرۡجُلِهِمۚ مِّنۡهُمۡ أُمَّةٞ مُّقۡتَصِدَةٞۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ سَآءَ مَا يَعۡمَلُونَ ﴾
[المَائدة: 66]

અને જો આ લોકો તૌરાત અને ઈંજીલ અને તેઓની તરફ જે કંઈ પણ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તેઓનું અનુસરણ કરતા તો આ લોકો પોતાના ઉપર નીચેથી રોજી પામતા અને ખાતા, એક જૂથ તો તેઓ માંથી (દીન બાબતે) સાવચેતી રાખનારાઓનું છે, બીજા તેઓ માંથી વધારે પડતા લોકોના ખરાબ કૃત્યો છે

❮ Previous Next ❯

ترجمة: ولو أنهم أقاموا التوراة والإنجيل وما أنـزل إليهم من ربهم لأكلوا من, باللغة الغوجاراتية

﴿ولو أنهم أقاموا التوراة والإنجيل وما أنـزل إليهم من ربهم لأكلوا من﴾ [المَائدة: 66]

Rabila Al Omari
ane jo a loko taurata ane injila ane te'oni tarapha je kami pana allaha ta'ala taraphathi avatarita karavamam avyum che, te'onum anusarana karata to a loko potana upara nicethi roji pamata ane khata, eka jutha to te'o manthi (dina babate) savaceti rakhanara'onum che, bija te'o manthi vadhare padata lokona kharaba krtyo che
Rabila Al Omari
anē jō ā lōkō taurāta anē īn̄jīla anē tē'ōnī tarapha jē kaṁī paṇa allāha ta'ālā taraphathī avatarita karavāmāṁ āvyuṁ chē, tē'ōnuṁ anusaraṇa karatā tō ā lōkō pōtānā upara nīcēthī rōjī pāmatā anē khātā, ēka jūtha tō tē'ō mānthī (dīna bābatē) sāvacētī rākhanārā'ōnuṁ chē, bījā tē'ō mānthī vadhārē paḍatā lōkōnā kharāba kr̥tyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek