×

હે પયગંબર ! જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત 5:67 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:67) ayat 67 in Gujarati

5:67 Surah Al-Ma’idah ayat 67 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 67 - المَائدة - Page - Juz 6

﴿۞ يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ بَلِّغۡ مَآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَۖ وَإِن لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَهُۥۚ وَٱللَّهُ يَعۡصِمُكَ مِنَ ٱلنَّاسِۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ ﴾
[المَائدة: 67]

હે પયગંબર ! જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે પહોંચાડી દો, જો તમે આવું ન કર્યુ તો તમે અલ્લાહની પયગંબરી પૂર્ણ ન કરી, અને તમને અલ્લાહ તઆલા લોકોથી બચાવી લેશે, નિ:શંક અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓને સત્યમાર્ગ નથી બતાવતો

❮ Previous Next ❯

ترجمة: ياأيها الرسول بلغ ما أنـزل إليك من ربك وإن لم تفعل فما, باللغة الغوجاراتية

﴿ياأيها الرسول بلغ ما أنـزل إليك من ربك وإن لم تفعل فما﴾ [المَائدة: 67]

Rabila Al Omari
he payagambara! Je kami pana tamari tarapha tamara palanahara taraphathi avatarita karavamam avyum che, te pahoncadi do, jo tame avum na karyu to tame allahani payagambari purna na kari, ane tamane allaha ta'ala lokothi bacavi lese, ni:Sanka allaha ta'ala inkara karanara'one satyamarga nathi batavato
Rabila Al Omari
hē payagambara! Jē kaṁī paṇa tamārī tarapha tamārā pālanahāra taraphathī avatarita karavāmāṁ āvyuṁ chē, tē pahōn̄cāḍī dō, jō tamē āvuṁ na karyu tō tamē allāhanī payagambarī pūrṇa na karī, anē tamanē allāha ta'ālā lōkōthī bacāvī lēśē, ni:Śaṅka allāha ta'ālā inkāra karanārā'ōnē satyamārga nathī batāvatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek