×

અને જ્યારે તે પયગંબર તરફ અવતરિત કરવામાં આવેલ (વાણી) ને સાંભળે છે 5:83 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:83) ayat 83 in Gujarati

5:83 Surah Al-Ma’idah ayat 83 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 83 - المَائدة - Page - Juz 7

﴿وَإِذَا سَمِعُواْ مَآ أُنزِلَ إِلَى ٱلرَّسُولِ تَرَىٰٓ أَعۡيُنَهُمۡ تَفِيضُ مِنَ ٱلدَّمۡعِ مِمَّا عَرَفُواْ مِنَ ٱلۡحَقِّۖ يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱكۡتُبۡنَا مَعَ ٱلشَّٰهِدِينَ ﴾
[المَائدة: 83]

અને જ્યારે તે પયગંબર તરફ અવતરિત કરવામાં આવેલ (વાણી) ને સાંભળે છે તો તમે તેઓની આંખોને આંસુથી ભરેલી જૂઓ છો, એટલા માટે કે તેઓએ સત્યને પારખી લીધું, તેઓ કહે છે કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવ્યા, બસ ! તું અમને પણ તે લોકોની સાથે કરી દે જેઓ ઈમાનવાળા છે

❮ Previous Next ❯

ترجمة: وإذا سمعوا ما أنـزل إلى الرسول ترى أعينهم تفيض من الدمع مما, باللغة الغوجاراتية

﴿وإذا سمعوا ما أنـزل إلى الرسول ترى أعينهم تفيض من الدمع مما﴾ [المَائدة: 83]

Rabila Al Omari
ane jyare te payagambara tarapha avatarita karavamam avela (vani) ne sambhale che to tame te'oni ankhone ansuthi bhareli ju'o cho, etala mate ke te'o'e satyane parakhi lidhum, te'o kahe che ke he amara palanahara! Ame imana lavya, basa! Tum amane pana te lokoni sathe kari de je'o imanavala che
Rabila Al Omari
anē jyārē tē payagambara tarapha avatarita karavāmāṁ āvēla (vāṇī) nē sāmbhaḷē chē tō tamē tē'ōnī āṅkhōnē ānsuthī bharēlī jū'ō chō, ēṭalā māṭē kē tē'ō'ē satyanē pārakhī līdhuṁ, tē'ō kahē chē kē hē amārā pālanahāra! Amē īmāna lāvyā, basa! Tuṁ amanē paṇa tē lōkōnī sāthē karī dē jē'ō īmānavāḷā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek