×

અને અમારી પાસે એવું કયું કારણ છે કે અમે અલ્લાહ પર અને 5:84 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:84) ayat 84 in Gujarati

5:84 Surah Al-Ma’idah ayat 84 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 84 - المَائدة - Page - Juz 7

﴿وَمَا لَنَا لَا نُؤۡمِنُ بِٱللَّهِ وَمَا جَآءَنَا مِنَ ٱلۡحَقِّ وَنَطۡمَعُ أَن يُدۡخِلَنَا رَبُّنَا مَعَ ٱلۡقَوۡمِ ٱلصَّٰلِحِينَ ﴾
[المَائدة: 84]

અને અમારી પાસે એવું કયું કારણ છે કે અમે અલ્લાહ પર અને જે સત્ય અમારા સુધી પહોંચ્યું છે, તેના પર ઈમાન ન લાવીએ ? અને અમે તે વાતની આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમને સદાચારી લોકોના મિત્ર બનાવી દેશે

❮ Previous Next ❯

ترجمة: وما لنا لا نؤمن بالله وما جاءنا من الحق ونطمع أن يدخلنا, باللغة الغوجاراتية

﴿وما لنا لا نؤمن بالله وما جاءنا من الحق ونطمع أن يدخلنا﴾ [المَائدة: 84]

Rabila Al Omari
ane amari pase evum kayum karana che ke ame allaha para ane je satya amara sudhi pahoncyum che, tena para imana na lavi'e? Ane ame te vatani asa rakhi'e chi'e ke amaro palanahara amane sadacari lokona mitra banavi dese
Rabila Al Omari
anē amārī pāsē ēvuṁ kayuṁ kāraṇa chē kē amē allāha para anē jē satya amārā sudhī pahōn̄cyuṁ chē, tēnā para īmāna na lāvī'ē? Anē amē tē vātanī āśā rākhī'ē chī'ē kē amārō pālanahāra amanē sadācārī lōkōnā mitra banāvī dēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek