×

જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, 52:21 Gujarati translation

Quran infoGujaratiSurah AT-Tur ⮕ (52:21) ayat 21 in Gujarati

52:21 Surah AT-Tur ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah AT-Tur ayat 21 - الطُّور - Page - Juz 27

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَٱتَّبَعَتۡهُمۡ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلۡحَقۡنَا بِهِمۡ ذُرِّيَّتَهُمۡ وَمَآ أَلَتۡنَٰهُم مِّنۡ عَمَلِهِم مِّن شَيۡءٖۚ كُلُّ ٱمۡرِيِٕۭ بِمَا كَسَبَ رَهِينٞ ﴾
[الطُّور: 21]

જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم من عملهم, باللغة الغوجاراتية

﴿والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم من عملهم﴾ [الطُّور: 21]

Rabila Al Omari
Je loko imana lavya ane temani santano'e pana imanamam temanum anusarana karyu, ame temani santanone temana sudhi pahoncadi da'isum ane ame temana karmamanthi ghatado nahim kari'e, dareka vyakti potana karmomam jakadayela che
Rabila Al Omari
Jē lōkō imāna lāvyā anē tēmanī santānō'ē paṇa imānamāṁ tēmanuṁ anusaraṇa karyu, amē tēmanī santānōnē tēmanā sudhī pahōn̄cāḍī da'iśuṁ anē amē tēmanā karmamānthī ghaṭāḍō nahīṁ karī'ē, darēka vyakti pōtānā karmōmāṁ jakaḍāyēlā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek