×

તમને શું થઇ ગયું છે કે તમે અલ્લાહના માર્ગમાં દાન નથી કરતા 57:10 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:10) ayat 10 in Gujarati

57:10 Surah Al-hadid ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 10 - الحدِيد - Page - Juz 27

﴿وَمَا لَكُمۡ أَلَّا تُنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ لَا يَسۡتَوِي مِنكُم مَّنۡ أَنفَقَ مِن قَبۡلِ ٱلۡفَتۡحِ وَقَٰتَلَۚ أُوْلَٰٓئِكَ أَعۡظَمُ دَرَجَةٗ مِّنَ ٱلَّذِينَ أَنفَقُواْ مِنۢ بَعۡدُ وَقَٰتَلُواْۚ وَكُلّٗا وَعَدَ ٱللَّهُ ٱلۡحُسۡنَىٰۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[الحدِيد: 10]

તમને શું થઇ ગયું છે કે તમે અલ્લાહના માર્ગમાં દાન નથી કરતા ? અસલમાં આકાશો અને ધરતીની વારસાઇ નો માલિક (એકલો) અલ્લાહ જ છે, તમારા માંથી જે લોકોએ વિજય પહેલા અલ્લાહના માર્ગમાં દાન કર્યુ છે અને યુધ્ધ કર્યુ છે તેઓ (બીજાના) જેવા નથી, પરંતુ તેઓ તેમના કરતા ઉત્તમ દરજ્જાવાળા છે, જેમણે વિજય પછી દાન કર્યુ અને જેહાદ કર્યુ. હાં સારા કર્મોનું વચન અલ્લાહએ તે સૌને કરેલું છે. જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: وما لكم ألا تنفقوا في سبيل الله ولله ميراث السموات والأرض لا, باللغة الغوجاراتية

﴿وما لكم ألا تنفقوا في سبيل الله ولله ميراث السموات والأرض لا﴾ [الحدِيد: 10]

Rabila Al Omari
tamane sum tha'i gayum che ke tame allahana margamam dana nathi karata? Asalamam akaso ane dharatini varasa'i no malika (ekalo) allaha ja che, tamara manthi je loko'e vijaya pahela allahana margamam dana karyu che ane yudhdha karyu che te'o (bijana) jeva nathi, parantu te'o temana karata uttama darajjavala che, jemane vijaya pachi dana karyu ane jehada karyu. Ham sara karmonum vacana allaha'e te saune karelum che. Je kami pana tame kari rahya cho tene allaha khuba sari rite jane che
Rabila Al Omari
tamanē śuṁ tha'i gayuṁ chē kē tamē allāhanā mārgamāṁ dāna nathī karatā? Asalamāṁ ākāśō anē dharatīnī vārasā'i nō mālika (ēkalō) allāha ja chē, tamārā mānthī jē lōkō'ē vijaya pahēlā allāhanā mārgamāṁ dāna karyu chē anē yudhdha karyu chē tē'ō (bījānā) jēvā nathī, parantu tē'ō tēmanā karatā uttama darajjāvāḷā chē, jēmaṇē vijaya pachī dāna karyu anē jēhāda karyu. Hāṁ sārā karmōnuṁ vacana allāha'ē tē saunē karēluṁ chē. Jē kaṁi paṇa tamē karī rahyā chō tēnē allāha khuba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek