×

તો શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું ? જો કે 6:114 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:114) ayat 114 in Gujarati

6:114 Surah Al-An‘am ayat 114 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 114 - الأنعَام - Page - Juz 8

﴿أَفَغَيۡرَ ٱللَّهِ أَبۡتَغِي حَكَمٗا وَهُوَ ٱلَّذِيٓ أَنزَلَ إِلَيۡكُمُ ٱلۡكِتَٰبَ مُفَصَّلٗاۚ وَٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَعۡلَمُونَ أَنَّهُۥ مُنَزَّلٞ مِّن رَّبِّكَ بِٱلۡحَقِّۖ فَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُمۡتَرِينَ ﴾
[الأنعَام: 114]

તો શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું ? જો કે તે એવો છે કે તેણે એક પૂરી કિતાબ તમારી પાસે અવતરિત કરી, તેના પાઠોનું ખૂબ સ્પષ્ટ રીતે વર્ણન કર્યુ છે અને જે લોકોને અમે કિતાબ આપી છે તે, આ વાતને ચોક્કસપણે જાણે છે કે આ (કુરઆન) તમારા પાલનહારે સત્ય સાથે અવતરિત કર્યું છે. તો તમે શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જાવ

❮ Previous Next ❯

ترجمة: أفغير الله أبتغي حكما وهو الذي أنـزل إليكم الكتاب مفصلا والذين آتيناهم, باللغة الغوجاراتية

﴿أفغير الله أبتغي حكما وهو الذي أنـزل إليكم الكتاب مفصلا والذين آتيناهم﴾ [الأنعَام: 114]

Rabila Al Omari
to sum allaha sivaya ko'i bija nirnaya karanarane sodhum? Jo ke te evo che ke tene eka puri kitaba tamari pase avatarita kari, tena pathonum khuba spasta rite varnana karyu che ane je lokone ame kitaba api che te, a vatane cokkasapane jane che ke a (kura'ana) tamara palanahare satya sathe avatarita karyum che. To tame sanka karavavala'o manthi na tha'i java
Rabila Al Omari
tō śuṁ allāha sivāya kō'i bījā nirṇaya karanāranē śōdhuṁ? Jō kē tē ēvō chē kē tēṇē ēka pūrī kitāba tamārī pāsē avatarita karī, tēnā pāṭhōnuṁ khūba spaṣṭa rītē varṇana karyu chē anē jē lōkōnē amē kitāba āpī chē tē, ā vātanē cōkkasapaṇē jāṇē chē kē ā (kura'āna) tamārā pālanahārē satya sāthē avatarita karyuṁ chē. Tō tamē śaṅkā karavāvāḷā'ō mānthī na tha'i jāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek