×

અને શું કારણ છે કે તમે તે જાનવરને ન ખાઓ, જેના પર 6:119 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:119) ayat 119 in Gujarati

6:119 Surah Al-An‘am ayat 119 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 119 - الأنعَام - Page - Juz 8

﴿وَمَا لَكُمۡ أَلَّا تَأۡكُلُواْ مِمَّا ذُكِرَ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ وَقَدۡ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيۡكُمۡ إِلَّا مَا ٱضۡطُرِرۡتُمۡ إِلَيۡهِۗ وَإِنَّ كَثِيرٗا لَّيُضِلُّونَ بِأَهۡوَآئِهِم بِغَيۡرِ عِلۡمٍۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِٱلۡمُعۡتَدِينَ ﴾
[الأنعَام: 119]

અને શું કારણ છે કે તમે તે જાનવરને ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે અલ્લાહ તઆલાએ તે દરેક જાનવરોનું વર્ણન કરી દીધું છે, જેને તમારા પર હરામ કર્યું છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં હલાલ છે (એટલે કે ખાઇ શકો છો) અને આ ચોક્કસ વાત છે કે ઘણા લોકો પોતાના વિચારો પર કોઇ પુરાવા વગર લોકોને પથભ્રષ્ટ કરે છે, તેમાં કોઇ શંકા નથી કે અલ્લાહ તઆલા હદ વટાવી દેનારાઓને ખૂબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: وما لكم ألا تأكلوا مما ذكر اسم الله عليه وقد فصل لكم, باللغة الغوجاراتية

﴿وما لكم ألا تأكلوا مما ذكر اسم الله عليه وقد فصل لكم﴾ [الأنعَام: 119]

Rabila Al Omari
ane sum karana che ke tame te janavarane na kha'o, jena para allahanum nama levamam avyum hoya, jo ke allaha ta'ala'e te dareka janavaronum varnana kari didhum che, jene tamara para harama karyum che, parantu anivarya sanjogomam halala che (etale ke kha'i sako cho) ane a cokkasa vata che ke ghana loko potana vicaro para ko'i purava vagara lokone pathabhrasta kare che, temam ko'i sanka nathi ke allaha ta'ala hada vatavi denara'one khuba sari rite jane che
Rabila Al Omari
anē śuṁ kāraṇa chē kē tamē tē jānavaranē na khā'ō, jēnā para allāhanuṁ nāma lēvāmāṁ āvyuṁ hōya, jō kē allāha ta'ālā'ē tē darēka jānavarōnuṁ varṇana karī dīdhuṁ chē, jēnē tamārā para harāma karyuṁ chē, parantu anivārya san̄jōgōmāṁ halāla chē (ēṭalē kē khā'i śakō chō) anē ā cōkkasa vāta chē kē ghaṇā lōkō pōtānā vicārō para kō'i purāvā vagara lōkōnē pathabhraṣṭa karē chē, tēmāṁ kō'i śaṅkā nathī kē allāha ta'ālā hada vaṭāvī dēnārā'ōnē khūba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek