×

હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! શું તમારી પાસે તમારા માંથી જ 6:130 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:130) ayat 130 in Gujarati

6:130 Surah Al-An‘am ayat 130 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 130 - الأنعَام - Page - Juz 8

﴿يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَقُصُّونَ عَلَيۡكُمۡ ءَايَٰتِي وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ شَهِدۡنَا عَلَىٰٓ أَنفُسِنَاۖ وَغَرَّتۡهُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا وَشَهِدُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ أَنَّهُمۡ كَانُواْ كَٰفِرِينَ ﴾
[الأنعَام: 130]

હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! શું તમારી પાસે તમારા માંથી જ પયગંબર નથી આવ્યા, જે તમારી સમક્ષ મારા આદેશોનું વર્ણન કરતા હતા, અને તમને આ દિવસની ખબર આપતા હતા ? તે સૌ કહેશે કે અમે માનીએ છીએ અને તેઓને દુનિયાના જીવને (આખેરતના જીવનને) ભૂલાવી દીધું અને આ લોકો પોતે ઇન્કાર કરનારા છે, તેવું માની લેશે

❮ Previous Next ❯

ترجمة: يامعشر الجن والإنس ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي وينذرونكم لقاء, باللغة الغوجاراتية

﴿يامعشر الجن والإنس ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي وينذرونكم لقاء﴾ [الأنعَام: 130]

Rabila Al Omari
Hē jinnātō anē mānavī'ōnā jūthō! Śuṁ tamārī pāsē tamārā mānthī ja payagambara nathī āvyā, jē tamārī samakṣa mārā ādēśōnuṁ varṇana karatā hatā, anē tamanē ā divasanī khabara āpatā hatā? Tē sau kahēśē kē amē mānī'ē chī'ē anē tē'ōnē duniyānā jīvanē (ākhēratanā jīvananē) bhūlāvī dīdhuṁ anē ā lōkō pōtē inkāra karanārā chē, tēvuṁ mānī lēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek