×

અને તેઓ માંથી કેટલાક એવા છે કે તમારી તરફ કાન ધરે છે 6:25 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:25) ayat 25 in Gujarati

6:25 Surah Al-An‘am ayat 25 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 25 - الأنعَام - Page - Juz 7

﴿وَمِنۡهُم مَّن يَسۡتَمِعُ إِلَيۡكَۖ وَجَعَلۡنَا عَلَىٰ قُلُوبِهِمۡ أَكِنَّةً أَن يَفۡقَهُوهُ وَفِيٓ ءَاذَانِهِمۡ وَقۡرٗاۚ وَإِن يَرَوۡاْ كُلَّ ءَايَةٖ لَّا يُؤۡمِنُواْ بِهَاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوكَ يُجَٰدِلُونَكَ يَقُولُ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ﴾
[الأنعَام: 25]

અને તેઓ માંથી કેટલાક એવા છે કે તમારી તરફ કાન ધરે છે અને અમે તેઓના હૃદયો પર પરદો નાંખી દીધો છે જેનાથી તેઓ સમજે, અને કાનમાં બૂચ નાંખી દીધા છે, અને જો તે લોકો બધા જ પૂરાવાને જોઇ લે તો પણ તેના પર ઈમાન નહીં લાવે, અહીં સુધી કે જ્યારે આ લોકો તમારી પાસે આવે છે, તો અમસ્તા ઝઘડો કરે છે, આ લોકો જે ઇન્કાર કરનારા છે એવું કહે છે કે, આ તો કંઈ પણ નથી ફકત વાતો છે, જે પહેલાથી ચાલતી આવી છે

❮ Previous Next ❯

ترجمة: ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم, باللغة الغوجاراتية

﴿ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم﴾ [الأنعَام: 25]

Rabila Al Omari
ane te'o manthi ketalaka eva che ke tamari tarapha kana dhare che ane ame te'ona hrdayo para parado nankhi didho che jenathi te'o samaje, ane kanamam buca nankhi didha che, ane jo te loko badha ja puravane jo'i le to pana tena para imana nahim lave, ahim sudhi ke jyare a loko tamari pase ave che, to amasta jhaghado kare che, a loko je inkara karanara che evum kahe che ke, a to kami pana nathi phakata vato che, je pahelathi calati avi che
Rabila Al Omari
anē tē'ō mānthī kēṭalāka ēvā chē kē tamārī tarapha kāna dharē chē anē amē tē'ōnā hr̥dayō para paradō nāṅkhī dīdhō chē jēnāthī tē'ō samajē, anē kānamāṁ būca nāṅkhī dīdhā chē, anē jō tē lōkō badhā ja pūrāvānē jō'i lē tō paṇa tēnā para īmāna nahīṁ lāvē, ahīṁ sudhī kē jyārē ā lōkō tamārī pāsē āvē chē, tō amastā jhaghaḍō karē chē, ā lōkō jē inkāra karanārā chē ēvuṁ kahē chē kē, ā tō kaṁī paṇa nathī phakata vātō chē, jē pahēlāthī cālatī āvī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek