×

અને જો તમે તે સમયે જુઓ, જ્યારે આ લોકો પોતાના પાલનહાર સમક્ષ 6:30 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:30) ayat 30 in Gujarati

6:30 Surah Al-An‘am ayat 30 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 30 - الأنعَام - Page - Juz 7

﴿وَلَوۡ تَرَىٰٓ إِذۡ وُقِفُواْ عَلَىٰ رَبِّهِمۡۚ قَالَ أَلَيۡسَ هَٰذَا بِٱلۡحَقِّۚ قَالُواْ بَلَىٰ وَرَبِّنَاۚ قَالَ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ ﴾
[الأنعَام: 30]

અને જો તમે તે સમયે જુઓ, જ્યારે આ લોકો પોતાના પાલનહાર સમક્ષ ઊભા કરવામાં આવશે, અલ્લાહ કહેશે કે શું આ સાચું નથી ? તે કહેશે નિ:શંક સોગંદ છે અમારા પાલનહારના, કેમ નહીં, અલ્લાહ તઆલા કહેશે તો હવે પોતાના ઇન્કારના કારણે યાતનાનો (સ્વાદ) ચાખો

❮ Previous Next ❯

ترجمة: ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى, باللغة الغوجاراتية

﴿ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى﴾ [الأنعَام: 30]

Rabila Al Omari
Ane jo tame te samaye ju'o, jyare a loko potana palanahara samaksa ubha karavamam avase, allaha kahese ke sum a sacum nathi? Te kahese ni:Sanka soganda che amara palanaharana, kema nahim, allaha ta'ala kahese to have potana inkarana karane yatanano (svada) cakho
Rabila Al Omari
Anē jō tamē tē samayē ju'ō, jyārē ā lōkō pōtānā pālanahāra samakṣa ūbhā karavāmāṁ āvaśē, allāha kahēśē kē śuṁ ā sācuṁ nathī? Tē kahēśē ni:Śaṅka sōganda chē amārā pālanahāranā, kēma nahīṁ, allāha ta'ālā kahēśē tō havē pōtānā inkāranā kāraṇē yātanānō (svāda) cākhō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek