×

અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ 6:38 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:38) ayat 38 in Gujarati

6:38 Surah Al-An‘am ayat 38 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 38 - الأنعَام - Page - Juz 7

﴿وَمَا مِن دَآبَّةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا طَٰٓئِرٖ يَطِيرُ بِجَنَاحَيۡهِ إِلَّآ أُمَمٌ أَمۡثَالُكُمۚ مَّا فَرَّطۡنَا فِي ٱلۡكِتَٰبِ مِن شَيۡءٖۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمۡ يُحۡشَرُونَ ﴾
[الأنعَام: 38]

અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ છે, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે, તેમાં કોઇ એવા નથી જે તમારી જેમ જૂથ ન હોય, અમે કિતાબ (લોહે મહફૂઝ)માં કોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે

❮ Previous Next ❯

ترجمة: وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم, باللغة الغوجاراتية

﴿وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم﴾ [الأنعَام: 38]

Rabila Al Omari
ane jetalam prakarana janavaro dharati para hare-phare che ane jetalam prakarana paksi'o che, je'o potani banne pankho vade ude che, temam ko'i eva nathi je tamari jema jutha na hoya, ame kitaba (lohe mahaphujha)mam ko'i vastu chodi nathi, pachi sau potana palanahara samaksa bhega karavamam avase
Rabila Al Omari
anē jēṭalāṁ prakāranā jānavarō dharatī para harē-pharē chē anē jēṭalāṁ prakāranā pakṣī'ō chē, jē'ō pōtānī bannē pāṅkhō vaḍē uḍē chē, tēmāṁ kō'i ēvā nathī jē tamārī jēma jūtha na hōya, amē kitāba (lōhē mahaphūjha)māṁ kō'ī vastu chōḍī nathī, pachī sau pōtānā pālanahāra samakṣa bhēgā karavāmāṁ āvaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek