×

તમે કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે 6:50 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:50) ayat 50 in Gujarati

6:50 Surah Al-An‘am ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 50 - الأنعَام - Page - Juz 7

﴿قُل لَّآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ وَلَآ أَقُولُ لَكُمۡ إِنِّي مَلَكٌۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّۚ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُۚ أَفَلَا تَتَفَكَّرُونَ ﴾
[الأنعَام: 50]

તમે કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું અદૃશ્ય (ની વાતો) જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું, તમે કહી દો કે શું આંધળો અને જોનારો બન્ને સમાન હોઇ શકે છે ? તો શું તમે ચિંતન નથી કરતા

❮ Previous Next ❯

ترجمة: قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول, باللغة الغوجاراتية

﴿قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول﴾ [الأنعَام: 50]

Rabila Al Omari
tame kahi do ke na to hum tamane evum kahum chum ke mari pase allahana khajana che ane na to hum adrsya (ni vato) janum chum ane na to hum tamane evum kahum chum ke hum pharisto chum, hum to phakata je mari pase vahi ave che tenum anusarana karum chum, tame kahi do ke sum andhalo ane jonaro banne samana ho'i sake che? To sum tame cintana nathi karata
Rabila Al Omari
tamē kahī dō kē na tō huṁ tamanē ēvuṁ kahuṁ chuṁ kē mārī pāsē allāhanā khajānā chē anē na tō huṁ adr̥śya (nī vātō) jāṇuṁ chuṁ anē na tō huṁ tamanē ēvuṁ kahuṁ chuṁ kē huṁ phariśtō chuṁ, huṁ tō phakata jē mārī pāsē vahī āvē chē tēnuṁ anusaraṇa karuṁ chuṁ, tamē kahī dō kē śuṁ āndhaḷō anē jōnārō bannē samāna hō'i śakē chē? Tō śuṁ tamē cintana nathī karatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek