×

અને એવા લોકોને સચેત કરો, જેઓ તે વાતની ખાતરી રાખે છે કે 6:51 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:51) ayat 51 in Gujarati

6:51 Surah Al-An‘am ayat 51 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 51 - الأنعَام - Page - Juz 7

﴿وَأَنذِرۡ بِهِ ٱلَّذِينَ يَخَافُونَ أَن يُحۡشَرُوٓاْ إِلَىٰ رَبِّهِمۡ لَيۡسَ لَهُم مِّن دُونِهِۦ وَلِيّٞ وَلَا شَفِيعٞ لَّعَلَّهُمۡ يَتَّقُونَ ﴾
[الأنعَام: 51]

અને એવા લોકોને સચેત કરો, જેઓ તે વાતની ખાતરી રાખે છે કે પોતાના પાલનહાર પાસે એવી સ્થિતિમાં ભેગા કરવામાં આવીશું કે અલ્લાહ સિવાય જેટલા પૂજ્યો છે, ન કોઇ તેઓની મદદ કરશે અને ન તો કોઇ ભલામણ કરશે, આ આશા પર કે તેઓ ડરી જાય

❮ Previous Next ❯

ترجمة: وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه, باللغة الغوجاراتية

﴿وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه﴾ [الأنعَام: 51]

Rabila Al Omari
Ane eva lokone saceta karo, je'o te vatani khatari rakhe che ke potana palanahara pase evi sthitimam bhega karavamam avisum ke allaha sivaya jetala pujyo che, na ko'i te'oni madada karase ane na to ko'i bhalamana karase, a asa para ke te'o dari jaya
Rabila Al Omari
Anē ēvā lōkōnē sacēta karō, jē'ō tē vātanī khātarī rākhē chē kē pōtānā pālanahāra pāsē ēvī sthitimāṁ bhēgā karavāmāṁ āvīśuṁ kē allāha sivāya jēṭalā pūjyō chē, na kō'i tē'ōnī madada karaśē anē na tō kō'i bhalāmaṇa karaśē, ā āśā para kē tē'ō ḍarī jāya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek