×

અને તે જ પોતાના બંદાઓ પર વિજયી છે, અને તમારા માટે નિરીક્ષક 6:61 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:61) ayat 61 in Gujarati

6:61 Surah Al-An‘am ayat 61 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 61 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۖ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُنَا وَهُمۡ لَا يُفَرِّطُونَ ﴾
[الأنعَام: 61]

અને તે જ પોતાના બંદાઓ પર વિજયી છે, અને તમારા માટે નિરીક્ષક અવતરિત કરે છે, ત્યાં સુધી કે જ્યારે તમારા માંથી કોઇને મૃત્યુ આવી પહોંચે છે, તેનો જીવ અમારા મોકલેલા ફરિશ્તા કાઢી લે છે અને તેઓ થોડીક પણ સુસ્તી નથી કરતા

❮ Previous Next ❯

ترجمة: وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت, باللغة الغوجاراتية

﴿وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت﴾ [الأنعَام: 61]

Rabila Al Omari
ane te ja potana banda'o para vijayi che, ane tamara mate niriksaka avatarita kare che, tyam sudhi ke jyare tamara manthi ko'ine mrtyu avi pahonce che, teno jiva amara mokalela pharista kadhi le che ane te'o thodika pana susti nathi karata
Rabila Al Omari
anē tē ja pōtānā bandā'ō para vijayī chē, anē tamārā māṭē nirīkṣaka avatarita karē chē, tyāṁ sudhī kē jyārē tamārā mānthī kō'inē mr̥tyu āvī pahōn̄cē chē, tēnō jīva amārā mōkalēlā phariśtā kāḍhī lē chē anē tē'ō thōḍīka paṇa sustī nathī karatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek