×

અને આવા લોકોથી તદ્દન અળગા રહો, જે લોકોએ પોતાના દીનને રમત બનાવી 6:70 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:70) ayat 70 in Gujarati

6:70 Surah Al-An‘am ayat 70 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 70 - الأنعَام - Page - Juz 7

﴿وَذَرِ ٱلَّذِينَ ٱتَّخَذُواْ دِينَهُمۡ لَعِبٗا وَلَهۡوٗا وَغَرَّتۡهُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَاۚ وَذَكِّرۡ بِهِۦٓ أَن تُبۡسَلَ نَفۡسُۢ بِمَا كَسَبَتۡ لَيۡسَ لَهَا مِن دُونِ ٱللَّهِ وَلِيّٞ وَلَا شَفِيعٞ وَإِن تَعۡدِلۡ كُلَّ عَدۡلٖ لَّا يُؤۡخَذۡ مِنۡهَآۗ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ أُبۡسِلُواْ بِمَا كَسَبُواْۖ لَهُمۡ شَرَابٞ مِّنۡ حَمِيمٖ وَعَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡفُرُونَ ﴾
[الأنعَام: 70]

અને આવા લોકોથી તદ્દન અળગા રહો, જે લોકોએ પોતાના દીનને રમત બનાવી દીધો છે અને દુનિયાના જીવને તેઓને ધોકામાં રાખી મૂક્યા છે અને આ કુરઆન વડે શિખામણ પણ આપતા રહો, જેથી કોઇ વ્યક્તિ પોતાના વ્યવહારના કારણે (એવી રીતે) ન ફસાઈ જાય કે અલ્લાહ સિવાય કોઇ મદદ કરનાર ન હોય, ન ભલામણ કરનાર, અને એવી સ્થિતિ હોય કે જો તે દુનિયા ભરીને મુક્તિદંડ આપી દે તો પણ તેની પાસેથી સ્વીકારવામાં ન આવે, આ તેવા જ લોકો છે જેઓ પોતાના વ્યવહારના કારણે ફસાઇ ગયા, તેઓ માટે ખૂબ જ ગરમ પાણી પીવા માટે હશે અને દુ:ખદાયી સજા હશે પોતાના ઇન્કારના કારણે

❮ Previous Next ❯

ترجمة: وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن, باللغة الغوجاراتية

﴿وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن﴾ [الأنعَام: 70]

Rabila Al Omari
Ane ava lokothi taddana alaga raho, je loko'e potana dinane ramata banavi didho che ane duniyana jivane te'one dhokamam rakhi mukya che ane a kura'ana vade sikhamana pana apata raho, jethi ko'i vyakti potana vyavaharana karane (evi rite) na phasa'i jaya ke allaha sivaya ko'i madada karanara na hoya, na bhalamana karanara, ane evi sthiti hoya ke jo te duniya bharine muktidanda api de to pana teni pasethi svikaravamam na ave, a teva ja loko che je'o potana vyavaharana karane phasa'i gaya, te'o mate khuba ja garama pani piva mate hase ane du:Khadayi saja hase potana inkarana karane
Rabila Al Omari
Anē āvā lōkōthī taddana aḷagā rahō, jē lōkō'ē pōtānā dīnanē ramata banāvī dīdhō chē anē duniyānā jīvanē tē'ōnē dhōkāmāṁ rākhī mūkyā chē anē ā kura'āna vaḍē śikhāmaṇa paṇa āpatā rahō, jēthī kō'i vyakti pōtānā vyavahāranā kāraṇē (ēvī rītē) na phasā'ī jāya kē allāha sivāya kō'i madada karanāra na hōya, na bhalāmaṇa karanāra, anē ēvī sthiti hōya kē jō tē duniyā bharīnē muktidaṇḍa āpī dē tō paṇa tēnī pāsēthī svīkāravāmāṁ na āvē, ā tēvā ja lōkō chē jē'ō pōtānā vyavahāranā kāraṇē phasā'i gayā, tē'ō māṭē khūba ja garama pāṇī pīvā māṭē haśē anē du:Khadāyī sajā haśē pōtānā inkāranā kāraṇē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek