×

અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે (ફાયદા માટે) 6:73 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:73) ayat 73 in Gujarati

6:73 Surah Al-An‘am ayat 73 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 73 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ وَيَوۡمَ يَقُولُ كُن فَيَكُونُۚ قَوۡلُهُ ٱلۡحَقُّۚ وَلَهُ ٱلۡمُلۡكُ يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِۚ عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ ﴾
[الأنعَام: 73]

અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે (ફાયદા માટે) સર્જન કર્યુ, અને જે સમયે અલ્લાહ તઆલા એટલું કહી દેશે, તું થઇ જા, બસ ! તે થઇ જશે, તેનું કહેવું સાચું અને અસરકારક છે અને દરેક સામ્રાજ્ય તેની જ હશે, જ્યારે કે સૂર ફૂંકવામાં આવશે, તે છૂપી અને જાહેર વસ્તુને સારી રીતે જાણે છે અને તે જ મોટી હિકમતવાળો, સંપૂર્ણ ખબર રાખનાર છે

❮ Previous Next ❯

ترجمة: وهو الذي خلق السموات والأرض بالحق ويوم يقول كن فيكون قوله الحق, باللغة الغوجاراتية

﴿وهو الذي خلق السموات والأرض بالحق ويوم يقول كن فيكون قوله الحق﴾ [الأنعَام: 73]

Rabila Al Omari
ane te ja che jene akaso ane dharatinum satya sathe (phayada mate) sarjana karyu, ane je samaye allaha ta'ala etalum kahi dese, tum tha'i ja, basa! Te tha'i jase, tenum kahevum sacum ane asarakaraka che ane dareka samrajya teni ja hase, jyare ke sura phunkavamam avase, te chupi ane jahera vastune sari rite jane che ane te ja moti hikamatavalo, sampurna khabara rakhanara che
Rabila Al Omari
anē tē ja chē jēṇē ākāśō anē dharatīnuṁ satya sāthē (phāyadā māṭē) sarjana karyu, anē jē samayē allāha ta'ālā ēṭaluṁ kahī dēśē, tuṁ tha'i jā, basa! Tē tha'i jaśē, tēnuṁ kahēvuṁ sācuṁ anē asarakāraka chē anē darēka sāmrājya tēnī ja haśē, jyārē kē sūra phūṅkavāmāṁ āvaśē, tē chūpī anē jāhēra vastunē sārī rītē jāṇē chē anē tē ja mōṭī hikamatavāḷō, sampūrṇa khabara rākhanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek