×

આ જ લોકો એવા હતા, જેમને અલ્લાહ તઆલાએ માર્ગદર્શન આપ્યું હતું, તો 6:90 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:90) ayat 90 in Gujarati

6:90 Surah Al-An‘am ayat 90 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 90 - الأنعَام - Page - Juz 7

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ قُل لَّآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًاۖ إِنۡ هُوَ إِلَّا ذِكۡرَىٰ لِلۡعَٰلَمِينَ ﴾
[الأنعَام: 90]

આ જ લોકો એવા હતા, જેમને અલ્લાહ તઆલાએ માર્ગદર્શન આપ્યું હતું, તો તમે પણ તેઓના માર્ગ પર ચાલો, તમે કહી દો કે હું તમારા પાસેથી તે વિશે કંઈ વળતર નથી ઇચ્છતો, આ તો ફકત સમગ્ર માનવજાતિ માટે એક શિખામણ છે

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين هدى الله فبهداهم اقتده قل لا أسألكم عليه أجرا إن, باللغة الغوجاراتية

﴿أولئك الذين هدى الله فبهداهم اقتده قل لا أسألكم عليه أجرا إن﴾ [الأنعَام: 90]

Rabila Al Omari
a ja loko eva hata, jemane allaha ta'ala'e margadarsana apyum hatum, to tame pana te'ona marga para calo, tame kahi do ke hum tamara pasethi te vise kami valatara nathi icchato, a to phakata samagra manavajati mate eka sikhamana che
Rabila Al Omari
ā ja lōkō ēvā hatā, jēmanē allāha ta'ālā'ē mārgadarśana āpyuṁ hatuṁ, tō tamē paṇa tē'ōnā mārga para cālō, tamē kahī dō kē huṁ tamārā pāsēthī tē viśē kaṁī vaḷatara nathī icchatō, ā tō phakata samagra mānavajāti māṭē ēka śikhāmaṇa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek