×

અને તે લોકોએ અલ્લાહ તઆલાની જેવી કદર કરવી જરૂરી હતી, તેવી કદર 6:91 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:91) ayat 91 in Gujarati

6:91 Surah Al-An‘am ayat 91 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 91 - الأنعَام - Page - Juz 7

﴿وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦٓ إِذۡ قَالُواْ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ بَشَرٖ مِّن شَيۡءٖۗ قُلۡ مَنۡ أَنزَلَ ٱلۡكِتَٰبَ ٱلَّذِي جَآءَ بِهِۦ مُوسَىٰ نُورٗا وَهُدٗى لِّلنَّاسِۖ تَجۡعَلُونَهُۥ قَرَاطِيسَ تُبۡدُونَهَا وَتُخۡفُونَ كَثِيرٗاۖ وَعُلِّمۡتُم مَّا لَمۡ تَعۡلَمُوٓاْ أَنتُمۡ وَلَآ ءَابَآؤُكُمۡۖ قُلِ ٱللَّهُۖ ثُمَّ ذَرۡهُمۡ فِي خَوۡضِهِمۡ يَلۡعَبُونَ ﴾
[الأنعَام: 91]

અને તે લોકોએ અલ્લાહ તઆલાની જેવી કદર કરવી જરૂરી હતી, તેવી કદર ન કરી, પરંતુ એવું કહી દીધું કે અલ્લાહએ કોઇ વ્યક્તિ પર કંઈ પણ અવતરિત નથી કર્યું, તમે એવું કહી દો કે તે કિતાબ કોણે અવતરિત કરી છે, જે મૂસા પાસે હતી, જે દરેક લોકો માટે પ્રકાશ અને માર્ગદર્શન હતી, જેને તમે તે વિરોધી કાગળો સાથે મૂકી રાખી છે, જેને જાહેર કરો છો અને ઘણી વાતોને છૂપાવો છો, અને તમને ઘણી એવી વાતો જણાવવામાં આવી છે, જેને તમે જાણતા ન હતા અને ન તો તમારા પૂર્વજો, તમે કહી દો કે અલ્લાહ તઆલાએ અવતરિત કરી છે, પછી તેઓને તેઓની અંધશ્રદ્ધામાં રમતા છોડી દો

❮ Previous Next ❯

ترجمة: وما قدروا الله حق قدره إذ قالوا ما أنـزل الله على بشر, باللغة الغوجاراتية

﴿وما قدروا الله حق قدره إذ قالوا ما أنـزل الله على بشر﴾ [الأنعَام: 91]

Rabila Al Omari
ane te loko'e allaha ta'alani jevi kadara karavi jaruri hati, tevi kadara na kari, parantu evum kahi didhum ke allaha'e ko'i vyakti para kami pana avatarita nathi karyum, tame evum kahi do ke te kitaba kone avatarita kari che, je musa pase hati, je dareka loko mate prakasa ane margadarsana hati, jene tame te virodhi kagalo sathe muki rakhi che, jene jahera karo cho ane ghani vatone chupavo cho, ane tamane ghani evi vato janavavamam avi che, jene tame janata na hata ane na to tamara purvajo, tame kahi do ke allaha ta'ala'e avatarita kari che, pachi te'one te'oni andhasrad'dhamam ramata chodi do
Rabila Al Omari
anē tē lōkō'ē allāha ta'ālānī jēvī kadara karavī jarūrī hatī, tēvī kadara na karī, parantu ēvuṁ kahī dīdhuṁ kē allāha'ē kō'i vyakti para kaṁī paṇa avatarita nathī karyuṁ, tamē ēvuṁ kahī dō kē tē kitāba kōṇē avatarita karī chē, jē mūsā pāsē hatī, jē darēka lōkō māṭē prakāśa anē mārgadarśana hatī, jēnē tamē tē virōdhī kāgaḷō sāthē mūkī rākhī chē, jēnē jāhēra karō chō anē ghaṇī vātōnē chūpāvō chō, anē tamanē ghaṇī ēvī vātō jaṇāvavāmāṁ āvī chē, jēnē tamē jāṇatā na hatā anē na tō tamārā pūrvajō, tamē kahī dō kē allāha ta'ālā'ē avatarita karī chē, pachī tē'ōnē tē'ōnī andhaśrad'dhāmāṁ ramatā chōḍī dō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek