×

અને આ પણ તેના જેવી જ કિતાબ છે જેને અમે અવતરિત કરી 6:92 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:92) ayat 92 in Gujarati

6:92 Surah Al-An‘am ayat 92 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 92 - الأنعَام - Page - Juz 7

﴿وَهَٰذَا كِتَٰبٌ أَنزَلۡنَٰهُ مُبَارَكٞ مُّصَدِّقُ ٱلَّذِي بَيۡنَ يَدَيۡهِ وَلِتُنذِرَ أُمَّ ٱلۡقُرَىٰ وَمَنۡ حَوۡلَهَاۚ وَٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ يُؤۡمِنُونَ بِهِۦۖ وَهُمۡ عَلَىٰ صَلَاتِهِمۡ يُحَافِظُونَ ﴾
[الأنعَام: 92]

અને આ પણ તેના જેવી જ કિતાબ છે જેને અમે અવતરિત કરી છે, જે ઘણી બરકતવાળી છે, પોતાના પહેલાની કિતાબોની પુષ્ટિ કરનારી છે, જેથી તમે મક્કા વાસીઓને અને આસ-પાસના લોકોને ડરાવો, અને જે લોકો આખિરતને માને છે, એવા લોકો તે (કિતાબ) પર ઈમાન લઇ આવે છે અને તે લોકો હંમેશા નમાઝ કાયમ કરે છે

❮ Previous Next ❯

ترجمة: وهذا كتاب أنـزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن, باللغة الغوجاراتية

﴿وهذا كتاب أنـزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن﴾ [الأنعَام: 92]

Rabila Al Omari
ane a pana tena jevi ja kitaba che jene ame avatarita kari che, je ghani barakatavali che, potana pahelani kitaboni pusti karanari che, jethi tame makka vasi'one ane asa-pasana lokone daravo, ane je loko akhiratane mane che, eva loko te (kitaba) para imana la'i ave che ane te loko hammesa namajha kayama kare che
Rabila Al Omari
anē ā paṇa tēnā jēvī ja kitāba chē jēnē amē avatarita karī chē, jē ghaṇī barakatavāḷī chē, pōtānā pahēlānī kitābōnī puṣṭi karanārī chē, jēthī tamē makkā vāsī'ōnē anē āsa-pāsanā lōkōnē ḍarāvō, anē jē lōkō ākhiratanē mānē chē, ēvā lōkō tē (kitāba) para īmāna la'i āvē chē anē tē lōkō hammēśā namājha kāyama karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek