×

અને તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હશે, જે અલ્લાહ તઆલા પર 6:93 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:93) ayat 93 in Gujarati

6:93 Surah Al-An‘am ayat 93 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 93 - الأنعَام - Page - Juz 7

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمۡ يُوحَ إِلَيۡهِ شَيۡءٞ وَمَن قَالَ سَأُنزِلُ مِثۡلَ مَآ أَنزَلَ ٱللَّهُۗ وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ فِي غَمَرَٰتِ ٱلۡمَوۡتِ وَٱلۡمَلَٰٓئِكَةُ بَاسِطُوٓاْ أَيۡدِيهِمۡ أَخۡرِجُوٓاْ أَنفُسَكُمُۖ ٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَقُولُونَ عَلَى ٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ وَكُنتُمۡ عَنۡ ءَايَٰتِهِۦ تَسۡتَكۡبِرُونَ ﴾
[الأنعَام: 93]

અને તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હશે, જે અલ્લાહ તઆલા પર જૂઠો આરોપ મૂકે અથવા એવું કહે કે મારા પર વહી આવે છે, જો કે તેની પાસે કોઇ પણ વાતની વહી નથી આવી, અને જે વ્યક્તિ એવું કહે છે કે જેવી વાણી અલ્લાહએ અવતરિત કરી છે તેના જેવી જ હું પણ લાવું છું અને જો તમે તે સમયે જોશો, જ્યારે કે આ અત્યાચારી લોકો મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ લંબાવતા હશે કે, હાં પોતાના જીવો કાઢો. આજે તમને અપમાનિત કરવામાં આવશે, તે કારણે કે તમે અલ્લાહ તઆલા વિશે જૂઠી વાતો કહેતા હતા. અને તમે અલ્લાહ તઆલાની આયતો સામે ઇતરાતા હતા

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم, باللغة الغوجاراتية

﴿ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم﴾ [الأنعَام: 93]

Rabila Al Omari
Ane te vyakti karata vadhare atyacari kona hase, je allaha ta'ala para jutho aropa muke athava evum kahe ke mara para vahi ave che, jo ke teni pase ko'i pana vatani vahi nathi avi, ane je vyakti evum kahe che ke jevi vani allaha'e avatarita kari che tena jevi ja hum pana lavum chum ane jo tame te samaye joso, jyare ke a atyacari loko mrtyuni kathana'i'omam hase ane pharista'o potana hatha lambavata hase ke, ham potana jivo kadho. Aje tamane apamanita karavamam avase, te karane ke tame allaha ta'ala vise juthi vato kaheta hata. Ane tame allaha ta'alani ayato same itarata hata
Rabila Al Omari
Anē tē vyakti karatā vadhārē atyācārī kōṇa haśē, jē allāha ta'ālā para jūṭhō ārōpa mūkē athavā ēvuṁ kahē kē mārā para vahī āvē chē, jō kē tēnī pāsē kō'i paṇa vātanī vahī nathī āvī, anē jē vyakti ēvuṁ kahē chē kē jēvī vāṇī allāha'ē avatarita karī chē tēnā jēvī ja huṁ paṇa lāvuṁ chuṁ anē jō tamē tē samayē jōśō, jyārē kē ā atyācārī lōkō mr̥tyunī kaṭhaṇā'i'ōmāṁ haśē anē phariśtā'ō pōtāna hātha lambāvatā haśē kē, hāṁ pōtānā jīvō kāḍhō. Ājē tamanē apamānita karavāmāṁ āvaśē, tē kāraṇē kē tamē allāha ta'ālā viśē jūṭhī vātō kahētā hatā. Anē tamē allāha ta'ālānī āyatō sāmē itarātā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek