×

અને તે એવો છે જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના 6:99 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:99) ayat 99 in Gujarati

6:99 Surah Al-An‘am ayat 99 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 99 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلَّذِيٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجۡنَا بِهِۦ نَبَاتَ كُلِّ شَيۡءٖ فَأَخۡرَجۡنَا مِنۡهُ خَضِرٗا نُّخۡرِجُ مِنۡهُ حَبّٗا مُّتَرَاكِبٗا وَمِنَ ٱلنَّخۡلِ مِن طَلۡعِهَا قِنۡوَانٞ دَانِيَةٞ وَجَنَّٰتٖ مِّنۡ أَعۡنَابٖ وَٱلزَّيۡتُونَ وَٱلرُّمَّانَ مُشۡتَبِهٗا وَغَيۡرَ مُتَشَٰبِهٍۗ ٱنظُرُوٓاْ إِلَىٰ ثَمَرِهِۦٓ إِذَآ أَثۡمَرَ وَيَنۡعِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكُمۡ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 99]

અને તે એવો છે જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે દરેક પ્રકારના છોડને ઉગાડ્યા, પછી અમે તેનાથી લીલી ડાળી ઉગાડી, કે તેનાથી અમે ઉપરની તરફ દાણા કાઢીએ છીએ અને ખજૂરના વૃક્ષોથી એટલે કે તેના ગુચ્છા માંથી ઝૂમખા પેદા કર્યા જે વજનથી લટકી પડે છે અને દ્રાક્ષ ના બગીચા અને ઝૈતૂન અને દાડમના, કેટલાક એકબીજાથી સમાન હોય છે અને કેટલાક એક બીજા જેવા નથી હોતા, દરેકના ફળોને જૂઓ, જ્યારે તે ફળે છે, અને તેના પાકી જવાને જૂઓ, તેમાં નિશાનીઓ છે, તે લોકો માટે જેઓ ઈમાન ધરાવે છે

❮ Previous Next ❯

ترجمة: وهو الذي أنـزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا, باللغة الغوجاراتية

﴿وهو الذي أنـزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا﴾ [الأنعَام: 99]

Rabila Al Omari
ane te evo che jene akasa manthi pani varasavyum, pachi ame tena vade dareka prakarana chodane ugadya, pachi ame tenathi lili dali ugadi, ke tenathi ame uparani tarapha dana kadhi'e chi'e ane khajurana vrksothi etale ke tena guccha manthi jhumakha peda karya je vajanathi lataki pade che ane draksa na bagica ane jhaituna ane dadamana, ketalaka ekabijathi samana hoya che ane ketalaka eka bija jeva nathi hota, darekana phalone ju'o, jyare te phale che, ane tena paki javane ju'o, temam nisani'o che, te loko mate je'o imana dharave che
Rabila Al Omari
anē tē ēvō chē jēṇē ākāśa mānthī pāṇī varasāvyuṁ, pachī amē tēnā vaḍē darēka prakāranā chōḍanē ugāḍyā, pachī amē tēnāthī līlī ḍāḷī ugāḍī, kē tēnāthī amē uparanī tarapha dāṇā kāḍhī'ē chī'ē anē khajūranā vr̥kṣōthī ēṭalē kē tēnā gucchā mānthī jhūmakhā pēdā karyā jē vajanathī laṭakī paḍē chē anē drākṣa nā bagīcā anē jhaitūna anē dāḍamanā, kēṭalāka ēkabījāthī samāna hōya chē anē kēṭalāka ēka bījā jēvā nathī hōtā, darēkanā phaḷōnē jū'ō, jyārē tē phaḷē chē, anē tēnā pākī javānē jū'ō, tēmāṁ niśānī'ō chē, tē lōkō māṭē jē'ō īmāna dharāvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek