×

હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો 60:10 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mumtahanah ⮕ (60:10) ayat 10 in Gujarati

60:10 Surah Al-Mumtahanah ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mumtahanah ayat 10 - المُمتَحنَة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا جَآءَكُمُ ٱلۡمُؤۡمِنَٰتُ مُهَٰجِرَٰتٖ فَٱمۡتَحِنُوهُنَّۖ ٱللَّهُ أَعۡلَمُ بِإِيمَٰنِهِنَّۖ فَإِنۡ عَلِمۡتُمُوهُنَّ مُؤۡمِنَٰتٖ فَلَا تَرۡجِعُوهُنَّ إِلَى ٱلۡكُفَّارِۖ لَا هُنَّ حِلّٞ لَّهُمۡ وَلَا هُمۡ يَحِلُّونَ لَهُنَّۖ وَءَاتُوهُم مَّآ أَنفَقُواْۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ أَن تَنكِحُوهُنَّ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّۚ وَلَا تُمۡسِكُواْ بِعِصَمِ ٱلۡكَوَافِرِ وَسۡـَٔلُواْ مَآ أَنفَقۡتُمۡ وَلۡيَسۡـَٔلُواْ مَآ أَنفَقُواْۚ ذَٰلِكُمۡ حُكۡمُ ٱللَّهِ يَحۡكُمُ بَيۡنَكُمۡۖ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[المُمتَحنَة: 10]

હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની પરીક્ષા લો, કારણકે તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો તો અલ્લાહ જ છે, પરંતુ જો તમને ઇમાનવાળી લાગે તો હવે તમે તેણીઓને ઇન્કારીઓ પાસે પાછા ન મોકલો, આ તેઓ માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને જે ખર્ચ થયો હોય તે તેમને આપી દો, તે સ્ત્રીઓને તેમની મહેર આપી તેમની સાથે લગ્ન કરવામાં કોઇ પાપ નથી અને ઇન્કારી સ્ત્રીઓને લગ્ન માટે રોકી ન રાખો અને જે કંઇ તમે ખર્ચ કર્યો હોય, માંગી લો અને જે કંઇ તે ઇન્કારીઓ ખર્ચ કર્યો હોય તે પણ માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે જે તમારા વચ્ચે કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا جاءكم المؤمنات مهاجرات فامتحنوهن الله أعلم بإيمانهن فإن, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا إذا جاءكم المؤمنات مهاجرات فامتحنوهن الله أعلم بإيمانهن فإن﴾ [المُمتَحنَة: 10]

Rabila Al Omari
he imanavala'o! Jyare tamari pase imanavali stri'o hijarata karine ave to tame temani pariksa lo, karanake temana imanane khuba sari rite janavavalo to allaha ja che, parantu jo tamane imanavali lage to have tame teni'one inkari'o pase pacha na mokalo, a te'o mate halala nathi ane na te'o teni'o mate halala che ane je kharca thayo hoya te temane api do, te stri'one temani mahera api temani sathe lagna karavamam ko'i papa nathi ane inkari stri'one lagna mate roki na rakho ane je kami tame kharca karyo hoya, mangi lo ane je kami te inkari'o kharca karyo hoya te pana mangi le, a allaha no adesa che je tamara vacce kari rahyo che, allaha ta'ala badhu jananara (ane) hikamatavalo che
Rabila Al Omari
hē imānavāḷā'ō! Jyārē tamārī pāsē imānavāḷī strī'ō hijarata karīnē āvē tō tamē tēmanī parīkṣā lō, kāraṇakē tēmanā imānanē khūba sārī rītē jāṇavāvāḷō tō allāha ja chē, parantu jō tamanē imānavāḷī lāgē tō havē tamē tēṇī'ōnē inkārī'ō pāsē pāchā na mōkalō, ā tē'ō māṭē halāla nathī anē na tē'ō tēṇī'ō māṭē halāla chē anē jē kharca thayō hōya tē tēmanē āpī dō, tē strī'ōnē tēmanī mahēra āpī tēmanī sāthē lagna karavāmāṁ kō'i pāpa nathī anē inkārī strī'ōnē lagna māṭē rōkī na rākhō anē jē kaṁi tamē kharca karyō hōya, māṅgī lō anē jē kaṁi tē inkārī'ō kharca karyō hōya tē paṇa māṅgī lē, ā allāha nō ādēśa chē jē tamārā vaccē karī rahyō chē, allāha ta'ālā badhu jāṇānāra (anē) hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek