×

અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે જેમણે 60:9 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mumtahanah ⮕ (60:9) ayat 9 in Gujarati

60:9 Surah Al-Mumtahanah ayat 9 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mumtahanah ayat 9 - المُمتَحنَة - Page - Juz 28

﴿إِنَّمَا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ قَٰتَلُوكُمۡ فِي ٱلدِّينِ وَأَخۡرَجُوكُم مِّن دِيَٰرِكُمۡ وَظَٰهَرُواْ عَلَىٰٓ إِخۡرَاجِكُمۡ أَن تَوَلَّوۡهُمۡۚ وَمَن يَتَوَلَّهُمۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[المُمتَحنَة: 9]

અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે જેમણે તમારી સાથે દિન બાબતે યુધ્ધો કર્યા અને તમને દેશનિકાલ કરી દીધા અને દેશનિકાલ કરવાવાળાઓની મદદ કરી જે લોકો આવા ઇન્કારીઓ સાથે મિત્રતા રાખે છે તે (ખરેખર) અત્યાચારી છે

❮ Previous Next ❯

ترجمة: إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجوكم من دياركم وظاهروا, باللغة الغوجاراتية

﴿إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجوكم من دياركم وظاهروا﴾ [المُمتَحنَة: 9]

Rabila Al Omari
Allaha ta'ala tamane phakata te loko sathe mitrata karavathi roke che jemane tamari sathe dina babate yudhdho karya ane tamane desanikala kari didha ane desanikala karavavala'oni madada kari je loko ava inkari'o sathe mitrata rakhe che te (kharekhara) atyacari che
Rabila Al Omari
Allāha ta'ālā tamanē phakata tē lōkō sāthē mitratā karavāthī rōkē chē jēmaṇē tamārī sāthē dina bābatē yudhdhō karyā anē tamanē dēśanikāla karī dīdhā anē dēśanikāla karavāvāḷā'ōnī madada karī jē lōkō āvā inkārī'ō sāthē mitratā rākhē chē tē (kharēkhara) atyācārī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek