×

જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન 62:5 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Jumu‘ah ⮕ (62:5) ayat 5 in Gujarati

62:5 Surah Al-Jumu‘ah ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Jumu‘ah ayat 5 - الجُمعَة - Page - Juz 28

﴿مَثَلُ ٱلَّذِينَ حُمِّلُواْ ٱلتَّوۡرَىٰةَ ثُمَّ لَمۡ يَحۡمِلُوهَا كَمَثَلِ ٱلۡحِمَارِ يَحۡمِلُ أَسۡفَارَۢاۚ بِئۡسَ مَثَلُ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[الجُمعَة: 5]

જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન કર્યુ તેમનું ઉદાહરણ તે ગધેડા જેવી છે જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. અલ્લાહની વાતોને જુઠલાવવાવાળાઓ માટે ઘણું ખરાબ ઉદાહરણ છે. અને અલ્લાહ (આવી) અત્યાચારી કોમને માર્ગદર્શન આપતો નથી

❮ Previous Next ❯

ترجمة: مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس, باللغة الغوجاراتية

﴿مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس﴾ [الجُمعَة: 5]

Rabila Al Omari
je lokone torata num anusarana karavanum kahyum pachi te'o'e tenum anusarana na karyu temanum udaharana te gadheda jevi che jene ghani ja pustako uthaveli hoya. Allahani vatone juthalavavavala'o mate ghanum kharaba udaharana che. Ane allaha (avi) atyacari komane margadarsana apato nathi
Rabila Al Omari
jē lōkōnē tōrāta nuṁ anusaraṇa karavānuṁ kahyuṁ pachī tē'ō'ē tēnuṁ anusaraṇa na karyu tēmanuṁ udāharaṇa tē gadhēḍā jēvī chē jēṇē ghaṇī ja pustakō uṭhāvēlī hōya. Allāhanī vātōnē juṭhalāvavāvāḷā'ō māṭē ghaṇuṁ kharāba udāharaṇa chē. Anē allāha (āvī) atyācārī kōmanē mārgadarśana āpatō nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek