×

અલ્લાહ તઆલાએ ઇન્કારીઓ માટે નૂહ અને લૂત અ.સ. ની પત્નીઓનું ઉદાહરણ બયાન 66:10 Gujarati translation

Quran infoGujaratiSurah At-Tahrim ⮕ (66:10) ayat 10 in Gujarati

66:10 Surah At-Tahrim ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Tahrim ayat 10 - التَّحرِيم - Page - Juz 28

﴿ضَرَبَ ٱللَّهُ مَثَلٗا لِّلَّذِينَ كَفَرُواْ ٱمۡرَأَتَ نُوحٖ وَٱمۡرَأَتَ لُوطٖۖ كَانَتَا تَحۡتَ عَبۡدَيۡنِ مِنۡ عِبَادِنَا صَٰلِحَيۡنِ فَخَانَتَاهُمَا فَلَمۡ يُغۡنِيَا عَنۡهُمَا مِنَ ٱللَّهِ شَيۡـٔٗا وَقِيلَ ٱدۡخُلَا ٱلنَّارَ مَعَ ٱلدَّٰخِلِينَ ﴾
[التَّحرِيم: 10]

અલ્લાહ તઆલાએ ઇન્કારીઓ માટે નૂહ અને લૂત અ.સ. ની પત્નીઓનું ઉદાહરણ બયાન કર્યુ, આ બન્ને અમારા બંદાઓ માંથી બે સદાચારી બંદાઓના ઘરમાં હતી, પછી તેણીઓએ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો, બસ ! તે બન્ને (સદાચારી બંદાઓ) તેમનાથી અલ્લાહની (કોઇ યાતના) ન રોકી શક્યા અને આદેશ આપી દેવામાં આવ્યો (હે સ્ત્રીઓ) જહન્નમ માં જનારાઓ સાથે તમે બન્ને પણ જતી રહો

❮ Previous Next ❯

ترجمة: ضرب الله مثلا للذين كفروا امرأة نوح وامرأة لوط كانتا تحت عبدين, باللغة الغوجاراتية

﴿ضرب الله مثلا للذين كفروا امرأة نوح وامرأة لوط كانتا تحت عبدين﴾ [التَّحرِيم: 10]

Rabila Al Omari
Allaha ta'ala'e inkari'o mate nuha ane luta a.Sa. Ni patni'onum udaharana bayana karyu, a banne amara banda'o manthi be sadacari banda'ona gharamam hati, pachi teni'o'e temani sathe visrvasaghata karyo, basa! Te banne (sadacari banda'o) temanathi allahani (ko'i yatana) na roki sakya ane adesa api devamam avyo (he stri'o) jahannama mam janara'o sathe tame banne pana jati raho
Rabila Al Omari
Allāha ta'ālā'ē inkārī'ō māṭē nūha anē lūta a.Sa. Nī patnī'ōnuṁ udāharaṇa bayāna karyu, ā bannē amārā bandā'ō mānthī bē sadācārī bandā'ōnā gharamāṁ hatī, pachī tēṇī'ō'ē tēmanī sāthē viśrvāsaghāta karyō, basa! Tē bannē (sadācārī bandā'ō) tēmanāthī allāhanī (kō'i yātanā) na rōkī śakyā anē ādēśa āpī dēvāmāṁ āvyō (hē strī'ō) jahannama māṁ janārā'ō sāthē tamē bannē paṇa jatī rahō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek