×

અને અમે મૂસા (અ.સ.) પાસે ત્રીસ રાત્રિઓનું વચન કર્યું અને વધું દસ 7:142 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:142) ayat 142 in Gujarati

7:142 Surah Al-A‘raf ayat 142 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 142 - الأعرَاف - Page - Juz 9

﴿۞ وَوَٰعَدۡنَا مُوسَىٰ ثَلَٰثِينَ لَيۡلَةٗ وَأَتۡمَمۡنَٰهَا بِعَشۡرٖ فَتَمَّ مِيقَٰتُ رَبِّهِۦٓ أَرۡبَعِينَ لَيۡلَةٗۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَٰرُونَ ٱخۡلُفۡنِي فِي قَوۡمِي وَأَصۡلِحۡ وَلَا تَتَّبِعۡ سَبِيلَ ٱلۡمُفۡسِدِينَ ﴾
[الأعرَاف: 142]

અને અમે મૂસા (અ.સ.) પાસે ત્રીસ રાત્રિઓનું વચન કર્યું અને વધું દસ રાત્રિઓ વડે, તે ત્રીસ રાત્રિઓને પૂરી કરી, તો તેઓના પાલનહારનો સમય કુલ ચાલીસ રાત્રિઓનો થઇ ગયો, અને મૂસા (અ.સ.) એ પોતાના ભાઇ હારૂન (અ.સ.) ને કહ્યું કે મારા પછી આ લોકો માટે વ્યવસ્થા ગોઠવશો અને તેઓની અંદર સુધારો કરતા રહેજો અને નકામા લોકોની સલાહ ન માનશો

❮ Previous Next ❯

ترجمة: وواعدنا موسى ثلاثين ليلة وأتممناها بعشر فتم ميقات ربه أربعين ليلة وقال, باللغة الغوجاراتية

﴿وواعدنا موسى ثلاثين ليلة وأتممناها بعشر فتم ميقات ربه أربعين ليلة وقال﴾ [الأعرَاف: 142]

Rabila Al Omari
ane ame musa (a.Sa.) Pase trisa ratri'onum vacana karyum ane vadhum dasa ratri'o vade, te trisa ratri'one puri kari, to te'ona palanaharano samaya kula calisa ratri'ono tha'i gayo, ane musa (a.Sa.) E potana bha'i haruna (a.Sa.) Ne kahyum ke mara pachi a loko mate vyavastha gothavaso ane te'oni andara sudharo karata rahejo ane nakama lokoni salaha na manaso
Rabila Al Omari
anē amē mūsā (a.Sa.) Pāsē trīsa rātri'ōnuṁ vacana karyuṁ anē vadhuṁ dasa rātri'ō vaḍē, tē trīsa rātri'ōnē pūrī karī, tō tē'ōnā pālanahāranō samaya kula cālīsa rātri'ōnō tha'i gayō, anē mūsā (a.Sa.) Ē pōtānā bhā'i hārūna (a.Sa.) Nē kahyuṁ kē mārā pachī ā lōkō māṭē vyavasthā gōṭhavaśō anē tē'ōnī andara sudhārō karatā rahējō anē nakāmā lōkōnī salāha na mānaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek