×

અને જ્યારે મૂસા (અ.સ.) અમારા સમયે આવ્યા અને તેમના પાલનહારે તેમની સાથે 7:143 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:143) ayat 143 in Gujarati

7:143 Surah Al-A‘raf ayat 143 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 143 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَمَّا جَآءَ مُوسَىٰ لِمِيقَٰتِنَا وَكَلَّمَهُۥ رَبُّهُۥ قَالَ رَبِّ أَرِنِيٓ أَنظُرۡ إِلَيۡكَۚ قَالَ لَن تَرَىٰنِي وَلَٰكِنِ ٱنظُرۡ إِلَى ٱلۡجَبَلِ فَإِنِ ٱسۡتَقَرَّ مَكَانَهُۥ فَسَوۡفَ تَرَىٰنِيۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُۥ لِلۡجَبَلِ جَعَلَهُۥ دَكّٗا وَخَرَّ مُوسَىٰ صَعِقٗاۚ فَلَمَّآ أَفَاقَ قَالَ سُبۡحَٰنَكَ تُبۡتُ إِلَيۡكَ وَأَنَا۠ أَوَّلُ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأعرَاف: 143]

અને જ્યારે મૂસા (અ.સ.) અમારા સમયે આવ્યા અને તેમના પાલનહારે તેમની સાથે વાત કરી, કહ્યું હે મારા પાલનહાર ! મને તને જોવાની શક્તિ આપ, જેથી હું તમને એક નજર જોઇ શકું, કહેવામાં આવ્યું કે તમે મને કયારેય નથી જોઇ શકતા, પરંતુ તમે તે પહાડ તરફ જોતા રહો, જો તે પોતાની જગ્યાએ જ રહ્યો, તો તમે પણ મને જોઇ શકશો, બસ ! તેમનો પાલનહાર તે પહાડ તરફ તજલ્લી બતાવી તો, તેના ચૂરેચૂરા થઇ ગયા, અને મૂસા (અ.સ.) બેહોશ થઇને પડી ગયા, નિ:શંક તારી હસ્તી પવિત્ર છે, હું તારી સમક્ષ તૌબા કરુ છું અને હું સૌથી પહેલા તારા પર ઈમાન લાવવાવાળો છું

❮ Previous Next ❯

ترجمة: ولما جاء موسى لميقاتنا وكلمه ربه قال رب أرني أنظر إليك قال, باللغة الغوجاراتية

﴿ولما جاء موسى لميقاتنا وكلمه ربه قال رب أرني أنظر إليك قال﴾ [الأعرَاف: 143]

Rabila Al Omari
ane jyare musa (a.Sa.) Amara samaye avya ane temana palanahare temani sathe vata kari, kahyum he mara palanahara! Mane tane jovani sakti apa, jethi hum tamane eka najara jo'i sakum, kahevamam avyum ke tame mane kayareya nathi jo'i sakata, parantu tame te pahada tarapha jota raho, jo te potani jagya'e ja rahyo, to tame pana mane jo'i sakaso, basa! Temano palanahara te pahada tarapha tajalli batavi to, tena curecura tha'i gaya, ane musa (a.Sa.) Behosa tha'ine padi gaya, ni:Sanka tari hasti pavitra che, hum tari samaksa tauba karu chum ane hum sauthi pahela tara para imana lavavavalo chum
Rabila Al Omari
anē jyārē mūsā (a.Sa.) Amārā samayē āvyā anē tēmanā pālanahārē tēmanī sāthē vāta karī, kahyuṁ hē mārā pālanahāra! Manē tanē jōvānī śakti āpa, jēthī huṁ tamanē ēka najara jō'i śakuṁ, kahēvāmāṁ āvyuṁ kē tamē manē kayārēya nathī jō'i śakatā, parantu tamē tē pahāḍa tarapha jōtā rahō, jō tē pōtānī jagyā'ē ja rahyō, tō tamē paṇa manē jō'i śakaśō, basa! Tēmanō pālanahāra tē pahāḍa tarapha tajallī batāvī tō, tēnā cūrēcūrā tha'i gayā, anē mūsā (a.Sa.) Bēhōśa tha'inē paḍī gayā, ni:Śaṅka tārī hastī pavitra chē, huṁ tārī samakṣa taubā karu chuṁ anē huṁ sauthī pahēlā tārā para īmāna lāvavāvāḷō chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek