×

અને મૂસા (અ.સ.)ની કૌમે તેઓના પછી પોતાના ઘરેણાંઓ (માંથી બનાવેલ) એક વાછરડાને 7:148 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:148) ayat 148 in Gujarati

7:148 Surah Al-A‘raf ayat 148 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 148 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱتَّخَذَ قَوۡمُ مُوسَىٰ مِنۢ بَعۡدِهِۦ مِنۡ حُلِيِّهِمۡ عِجۡلٗا جَسَدٗا لَّهُۥ خُوَارٌۚ أَلَمۡ يَرَوۡاْ أَنَّهُۥ لَا يُكَلِّمُهُمۡ وَلَا يَهۡدِيهِمۡ سَبِيلًاۘ ٱتَّخَذُوهُ وَكَانُواْ ظَٰلِمِينَ ﴾
[الأعرَاف: 148]

અને મૂસા (અ.સ.)ની કૌમે તેઓના પછી પોતાના ઘરેણાંઓ (માંથી બનાવેલ) એક વાછરડાને પૂજ્ય બનાવી દીધું, જેમાં એક અવાજની ગોઠવણ હતી, શું તેઓએ આ ન જોયું કે તે તેમની સાથે વાત ન હતું કરતું અને ન તો તેઓને કોઇ માર્ગ બતાવતું હતું, તેને તેઓએ પૂજ્ય બનાવી દીધું અને ઘણું અન્યાયી કૃત્ય કર્યું

❮ Previous Next ❯

ترجمة: واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم, باللغة الغوجاراتية

﴿واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم﴾ [الأعرَاف: 148]

Rabila Al Omari
ane musa (a.Sa.)Ni kaume te'ona pachi potana gharenamo (manthi banavela) eka vacharadane pujya banavi didhum, jemam eka avajani gothavana hati, sum te'o'e a na joyum ke te temani sathe vata na hatum karatum ane na to te'one ko'i marga batavatum hatum, tene te'o'e pujya banavi didhum ane ghanum an'yayi krtya karyum
Rabila Al Omari
anē mūsā (a.Sa.)Nī kaumē tē'ōnā pachī pōtānā gharēṇāṁō (mānthī banāvēla) ēka vācharaḍānē pūjya banāvī dīdhuṁ, jēmāṁ ēka avājanī gōṭhavaṇa hatī, śuṁ tē'ō'ē ā na jōyuṁ kē tē tēmanī sāthē vāta na hatuṁ karatuṁ anē na tō tē'ōnē kō'i mārga batāvatuṁ hatuṁ, tēnē tē'ō'ē pūjya banāvī dīdhuṁ anē ghaṇuṁ an'yāyī kr̥tya karyuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek