×

અને જ્યારે મૂસા (અ.સ.) પોતાની કોમ પાસે પાછા આવ્યા, ગુસ્સા અને નિરાશાથી 7:150 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:150) ayat 150 in Gujarati

7:150 Surah Al-A‘raf ayat 150 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 150 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَمَّا رَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوۡمِهِۦ غَضۡبَٰنَ أَسِفٗا قَالَ بِئۡسَمَا خَلَفۡتُمُونِي مِنۢ بَعۡدِيٓۖ أَعَجِلۡتُمۡ أَمۡرَ رَبِّكُمۡۖ وَأَلۡقَى ٱلۡأَلۡوَاحَ وَأَخَذَ بِرَأۡسِ أَخِيهِ يَجُرُّهُۥٓ إِلَيۡهِۚ قَالَ ٱبۡنَ أُمَّ إِنَّ ٱلۡقَوۡمَ ٱسۡتَضۡعَفُونِي وَكَادُواْ يَقۡتُلُونَنِي فَلَا تُشۡمِتۡ بِيَ ٱلۡأَعۡدَآءَ وَلَا تَجۡعَلۡنِي مَعَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[الأعرَاف: 150]

અને જ્યારે મૂસા (અ.સ.) પોતાની કોમ પાસે પાછા આવ્યા, ગુસ્સા અને નિરાશાથી ભરપૂર, તો કહેવા લાગ્યા કે તમે લોકોએ મારા ગયા પછી ઘણું જ ખરાબ કૃત્ય કર્યું, શું પોતાના પાલનહારનો આદેશ મેળવતા પહેલા જ આગળ વધી ગયા અને ઝડપથી તકતીઓ એક તરફ મૂકી દીધી, અને પોતાના ભાઈનું માથું પકડી તેમને પોતાની તરફ ખેંચવા લાગ્યા, હારૂન (અ.સ.)એ કહ્યું કે હે મારા ભાઈ ! તે લોકોએ મને કંઈ પણ ન સમજ્યો અને શક્ય હતું કે મને કતલ કરી દેતા, તો મારા શત્રુઓને ન હસાવો અને મને તે અત્યાચારીઓના ષડ્યંત્રમાં દાખલ ન કરો

❮ Previous Next ❯

ترجمة: ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئسما خلفتموني من بعدي, باللغة الغوجاراتية

﴿ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئسما خلفتموني من بعدي﴾ [الأعرَاف: 150]

Rabila Al Omari
ane jyare musa (a.Sa.) Potani koma pase pacha avya, gus'sa ane nirasathi bharapura, to kaheva lagya ke tame loko'e mara gaya pachi ghanum ja kharaba krtya karyum, sum potana palanaharano adesa melavata pahela ja agala vadhi gaya ane jhadapathi takati'o eka tarapha muki didhi, ane potana bha'inum mathum pakadi temane potani tarapha khencava lagya, haruna (a.Sa.)E kahyum ke he mara bha'i! Te loko'e mane kami pana na samajyo ane sakya hatum ke mane katala kari deta, to mara satru'one na hasavo ane mane te atyacari'ona sadyantramam dakhala na karo
Rabila Al Omari
anē jyārē mūsā (a.Sa.) Pōtānī kōma pāsē pāchā āvyā, gus'sā anē nirāśāthī bharapūra, tō kahēvā lāgyā kē tamē lōkō'ē mārā gayā pachī ghaṇuṁ ja kharāba kr̥tya karyuṁ, śuṁ pōtānā pālanahāranō ādēśa mēḷavatā pahēlā ja āgaḷa vadhī gayā anē jhaḍapathī takatī'ō ēka tarapha mūkī dīdhī, anē pōtānā bhā'īnuṁ māthuṁ pakaḍī tēmanē pōtānī tarapha khēn̄cavā lāgyā, hārūna (a.Sa.)Ē kahyuṁ kē hē mārā bhā'ī! Tē lōkō'ē manē kaṁī paṇa na samajyō anē śakya hatuṁ kē manē katala karī dētā, tō mārā śatru'ōnē na hasāvō anē manē tē atyācārī'ōnā ṣaḍyantramāṁ dākhala na karō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek