×

શું તેઓના પગ છે જેનાથી તેઓ ચાલતા હોય અથવા તેઓના હાથ છે 7:195 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:195) ayat 195 in Gujarati

7:195 Surah Al-A‘raf ayat 195 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 195 - الأعرَاف - Page - Juz 9

﴿أَلَهُمۡ أَرۡجُلٞ يَمۡشُونَ بِهَآۖ أَمۡ لَهُمۡ أَيۡدٖ يَبۡطِشُونَ بِهَآۖ أَمۡ لَهُمۡ أَعۡيُنٞ يُبۡصِرُونَ بِهَآۖ أَمۡ لَهُمۡ ءَاذَانٞ يَسۡمَعُونَ بِهَاۗ قُلِ ٱدۡعُواْ شُرَكَآءَكُمۡ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ ﴾
[الأعرَاف: 195]

શું તેઓના પગ છે જેનાથી તેઓ ચાલતા હોય અથવા તેઓના હાથ છે જેનાથી તેઓ કોઇ વસ્તુઓને પકડી શકે, અથવા તેઓની આંખો છે જેનાથી તેઓ જોતા હોય, અથવા તેઓના કાન છે જેનાથી તેઓ સાંભળતા હોય, તમે કહી દો કે તમે પોતાના દરેક પૂજ્યોને બોલાવી લો, પછી મને નુકસાન પહોંચાડવા માટેની યુક્તિ કરો, પછી મને થોડીક પણ મહેતલ ન આપો

❮ Previous Next ❯

ترجمة: ألهم أرجل يمشون بها أم لهم أيد يبطشون بها أم لهم أعين, باللغة الغوجاراتية

﴿ألهم أرجل يمشون بها أم لهم أيد يبطشون بها أم لهم أعين﴾ [الأعرَاف: 195]

Rabila Al Omari
sum te'ona paga che jenathi te'o calata hoya athava te'ona hatha che jenathi te'o ko'i vastu'one pakadi sake, athava te'oni ankho che jenathi te'o jota hoya, athava te'ona kana che jenathi te'o sambhalata hoya, tame kahi do ke tame potana dareka pujyone bolavi lo, pachi mane nukasana pahoncadava mateni yukti karo, pachi mane thodika pana mahetala na apo
Rabila Al Omari
śuṁ tē'ōnā paga chē jēnāthī tē'ō cālatā hōya athavā tē'ōnā hātha chē jēnāthī tē'ō kō'i vastu'ōnē pakaḍī śakē, athavā tē'ōnī āṅkhō chē jēnāthī tē'ō jōtā hōya, athavā tē'ōnā kāna chē jēnāthī tē'ō sāmbhaḷatā hōya, tamē kahī dō kē tamē pōtānā darēka pūjyōnē bōlāvī lō, pachī manē nukasāna pahōn̄cāḍavā māṭēnī yukti karō, pachī manē thōḍīka paṇa mahētala na āpō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek