×

પછી શેતાને તે બન્નેના હૃદયમાં કુવિચાર નાખ્યો, જેથી તેઓના ગુપ્તાંગ જે એકબીજાથી 7:20 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:20) ayat 20 in Gujarati

7:20 Surah Al-A‘raf ayat 20 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 20 - الأعرَاف - Page - Juz 8

﴿فَوَسۡوَسَ لَهُمَا ٱلشَّيۡطَٰنُ لِيُبۡدِيَ لَهُمَا مَا وُۥرِيَ عَنۡهُمَا مِن سَوۡءَٰتِهِمَا وَقَالَ مَا نَهَىٰكُمَا رَبُّكُمَا عَنۡ هَٰذِهِ ٱلشَّجَرَةِ إِلَّآ أَن تَكُونَا مَلَكَيۡنِ أَوۡ تَكُونَا مِنَ ٱلۡخَٰلِدِينَ ﴾
[الأعرَاف: 20]

પછી શેતાને તે બન્નેના હૃદયમાં કુવિચાર નાખ્યો, જેથી તેઓના ગુપ્તાંગ જે એકબીજાથી છૂપા હતા, બન્નેની સામે જાહેર થઇ જાય અને કહેવા લાગ્યો કે તમારા પાલનહારે તમને બન્નેને આ વૃક્ષની નજીક જવાથી એટલા માટે રોક્યા હતા કે તમે બન્ને ક્યાંક ફરિશ્તા બની જાવ, અથવા તો ક્યાંક હંમેશા જીવિત લોકો માંથી થઇ જાવ

❮ Previous Next ❯

ترجمة: فوسوس لهما الشيطان ليبدي لهما ما ووري عنهما من سوآتهما وقال ما, باللغة الغوجاراتية

﴿فوسوس لهما الشيطان ليبدي لهما ما ووري عنهما من سوآتهما وقال ما﴾ [الأعرَاف: 20]

Rabila Al Omari
pachi setane te bannena hrdayamam kuvicara nakhyo, jethi te'ona guptanga je ekabijathi chupa hata, banneni same jahera tha'i jaya ane kaheva lagyo ke tamara palanahare tamane bannene a vrksani najika javathi etala mate rokya hata ke tame banne kyanka pharista bani java, athava to kyanka hammesa jivita loko manthi tha'i java
Rabila Al Omari
pachī śētānē tē bannēnā hr̥dayamāṁ kuvicāra nākhyō, jēthī tē'ōnā guptāṅga jē ēkabījāthī chūpā hatā, bannēnī sāmē jāhēra tha'i jāya anē kahēvā lāgyō kē tamārā pālanahārē tamanē bannēnē ā vr̥kṣanī najīka javāthī ēṭalā māṭē rōkyā hatā kē tamē bannē kyāṅka phariśtā banī jāva, athavā tō kyāṅka hammēśā jīvita lōkō mānthī tha'i jāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek