×

તમે કહી દો કે હાં મારા પાલનહારે ફકત તે ખરાબ વાતોને જ 7:33 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:33) ayat 33 in Gujarati

7:33 Surah Al-A‘raf ayat 33 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 33 - الأعرَاف - Page - Juz 8

﴿قُلۡ إِنَّمَا حَرَّمَ رَبِّيَ ٱلۡفَوَٰحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ وَٱلۡإِثۡمَ وَٱلۡبَغۡيَ بِغَيۡرِ ٱلۡحَقِّ وَأَن تُشۡرِكُواْ بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنٗا وَأَن تَقُولُواْ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 33]

તમે કહી દો કે હાં મારા પાલનહારે ફકત તે ખરાબ વાતોને જ હરામ કરી છે, જે સ્પષ્ટ છે અને જે છૂપી છે અને દરેક પાપની વાતને અને કારણ વગર કોઇના પર અત્યાચાર કરવાને અને તે વાતને કે તમે અલ્લાહ સાથે કોઇ એવી વસ્તુને ભાગીદાર ઠેરવો, જેના વિશે અલ્લાહએ કોઇ પુરાવા નથી આપ્યા અને તે વાતને પણ કે તમે લોકો અલ્લાહ વિશે એવી વાત કહી દો જેને તમે નથી જાણતા

❮ Previous Next ❯

ترجمة: قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي, باللغة الغوجاراتية

﴿قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي﴾ [الأعرَاف: 33]

Rabila Al Omari
Tame kahi do ke ham mara palanahare phakata te kharaba vatone ja harama kari che, je spasta che ane je chupi che ane dareka papani vatane ane karana vagara ko'ina para atyacara karavane ane te vatane ke tame allaha sathe ko'i evi vastune bhagidara theravo, jena vise allaha'e ko'i purava nathi apya ane te vatane pana ke tame loko allaha vise evi vata kahi do jene tame nathi janata
Rabila Al Omari
Tamē kahī dō kē hāṁ mārā pālanahārē phakata tē kharāba vātōnē ja harāma karī chē, jē spaṣṭa chē anē jē chūpī chē anē darēka pāpanī vātanē anē kāraṇa vagara kō'inā para atyācāra karavānē anē tē vātanē kē tamē allāha sāthē kō'i ēvī vastunē bhāgīdāra ṭhēravō, jēnā viśē allāha'ē kō'i purāvā nathī āpyā anē tē vātanē paṇa kē tamē lōkō allāha viśē ēvī vāta kahī dō jēnē tamē nathī jāṇatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek