×

તમે કહી દો કે અલ્લાહ તઆલાએ સર્જન કરેલા શણગારના માર્ગોને, જેને તેણે 7:32 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:32) ayat 32 in Gujarati

7:32 Surah Al-A‘raf ayat 32 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 32 - الأعرَاف - Page - Juz 8

﴿قُلۡ مَنۡ حَرَّمَ زِينَةَ ٱللَّهِ ٱلَّتِيٓ أَخۡرَجَ لِعِبَادِهِۦ وَٱلطَّيِّبَٰتِ مِنَ ٱلرِّزۡقِۚ قُلۡ هِيَ لِلَّذِينَ ءَامَنُواْ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا خَالِصَةٗ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 32]

તમે કહી દો કે અલ્લાહ તઆલાએ સર્જન કરેલા શણગારના માર્ગોને, જેને તેણે પોતાના બંદાઓ માટે બનાવ્યા છે અને ખાવા-પીવાની હલાલ વસ્તુઓને કોણે હરામ કરી ? તમે કહી દો કે આ વસ્તુઓ ઈમાનવાળાઓ માટે કયામતના દિવસે એટલી જ પવિત્ર હશે, જેટલી પવિત્ર દુનિયાના જીવનમાં છે. અમે આવી જ રીતે દરેક આયતોને બુદ્ધિશાળી લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ

❮ Previous Next ❯

ترجمة: قل من حرم زينة الله التي أخرج لعباده والطيبات من الرزق قل, باللغة الغوجاراتية

﴿قل من حرم زينة الله التي أخرج لعباده والطيبات من الرزق قل﴾ [الأعرَاف: 32]

Rabila Al Omari
tame kahi do ke allaha ta'ala'e sarjana karela sanagarana margone, jene tene potana banda'o mate banavya che ane khava-pivani halala vastu'one kone harama kari? Tame kahi do ke a vastu'o imanavala'o mate kayamatana divase etali ja pavitra hase, jetali pavitra duniyana jivanamam che. Ame avi ja rite dareka ayatone bud'dhisali loko mate spasta rite varnana kari'e chi'e
Rabila Al Omari
tamē kahī dō kē allāha ta'ālā'ē sarjana karēlā śaṇagāranā mārgōnē, jēnē tēṇē pōtānā bandā'ō māṭē banāvyā chē anē khāvā-pīvānī halāla vastu'ōnē kōṇē harāma karī? Tamē kahī dō kē ā vastu'ō īmānavāḷā'ō māṭē kayāmatanā divasē ēṭalī ja pavitra haśē, jēṭalī pavitra duniyānā jīvanamāṁ chē. Amē āvī ja rītē darēka āyatōnē bud'dhiśāḷī lōkō māṭē spaṣṭa rītē varṇana karī'ē chī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek