×

તો તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ 7:37 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:37) ayat 37 in Gujarati

7:37 Surah Al-A‘raf ayat 37 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 37 - الأعرَاف - Page - Juz 8

﴿فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ كَذَّبَ بِـَٔايَٰتِهِۦٓۚ أُوْلَٰٓئِكَ يَنَالُهُمۡ نَصِيبُهُم مِّنَ ٱلۡكِتَٰبِۖ حَتَّىٰٓ إِذَا جَآءَتۡهُمۡ رُسُلُنَا يَتَوَفَّوۡنَهُمۡ قَالُوٓاْ أَيۡنَ مَا كُنتُمۡ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِۖ قَالُواْ ضَلُّواْ عَنَّا وَشَهِدُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ أَنَّهُمۡ كَانُواْ كَٰفِرِينَ ﴾
[الأعرَاف: 37]

તો તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર જૂઠાણું ઘડે, અથવા તેની આયતોને જુઠ્ઠી ઠેરવે, તે લોકોના ભાગ્યમાં જે કંઈ કિતાબમાં છે તે તેઓને મળી જશે, અહીં સુધી કે જ્યારે તેઓની પાસે અમારા મોકલેલા ફરિશ્તાઓ તેઓના પ્રાણ કાઢવા આવશે, તો (ફરિશ્તાઓ) કહેશે કે તેઓ ક્યાં ગયા જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, તે કહેશે કે તેઓ અમારા સામેથી અદૃશ્ય થઇ ગયા અને પોતાની અવગણના હોવાનો સ્વીકાર કરશે

❮ Previous Next ❯

ترجمة: فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم, باللغة الغوجاراتية

﴿فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم﴾ [الأعرَاف: 37]

Rabila Al Omari
to te vyakti karata vadhare atyacari kona ho'i sake che je allaha ta'ala para juthanum ghade, athava teni ayatone juththi therave, te lokona bhagyamam je kami kitabamam che te te'one mali jase, ahim sudhi ke jyare te'oni pase amara mokalela pharista'o te'ona prana kadhava avase, to (pharista'o) kahese ke te'o kyam gaya jemani tame allahane chodine bandagi karata hata, te kahese ke te'o amara samethi adrsya tha'i gaya ane potani avaganana hovano svikara karase
Rabila Al Omari
tō tē vyakti karatā vadhārē atyācārī kōṇa hō'i śakē chē jē allāha ta'ālā para jūṭhāṇuṁ ghaḍē, athavā tēnī āyatōnē juṭhṭhī ṭhēravē, tē lōkōnā bhāgyamāṁ jē kaṁī kitābamāṁ chē tē tē'ōnē maḷī jaśē, ahīṁ sudhī kē jyārē tē'ōnī pāsē amārā mōkalēlā phariśtā'ō tē'ōnā prāṇa kāḍhavā āvaśē, tō (phariśtā'ō) kahēśē kē tē'ō kyāṁ gayā jēmanī tamē allāhanē chōḍīnē bandagī karatā hatā, tē kahēśē kē tē'ō amārā sāmēthī adr̥śya tha'i gayā anē pōtānī avagaṇanā hōvānō svīkāra karaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek