×

અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારા પાલનહાર તરફથી 7:63 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:63) ayat 63 in Gujarati

7:63 Surah Al-A‘raf ayat 63 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 63 - الأعرَاف - Page - Juz 8

﴿أَوَعَجِبۡتُمۡ أَن جَآءَكُمۡ ذِكۡرٞ مِّن رَّبِّكُمۡ عَلَىٰ رَجُلٖ مِّنكُمۡ لِيُنذِرَكُمۡ وَلِتَتَّقُواْ وَلَعَلَّكُمۡ تُرۡحَمُونَ ﴾
[الأعرَاف: 63]

અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારા પાલનહાર તરફથી તમારી પાસે એક એવા વ્યક્તિની ઓળખ, જે તમારી જ જાતિનો છે, કોઇ શિખામણની વાત આવી ગઇ, જેથી તે વ્યક્તિ તમને ડરાવે અને તમે ડરી જાઓ અને જેથી તમારા પર દયા કરવામાં આવે

❮ Previous Next ❯

ترجمة: أو عجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا, باللغة الغوجاراتية

﴿أو عجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا﴾ [الأعرَاف: 63]

Rabila Al Omari
ane sum tame te vatathi ascarya pamo cho ke tamara palanahara taraphathi tamari pase eka eva vyaktini olakha, je tamari ja jatino che, ko'i sikhamanani vata avi ga'i, jethi te vyakti tamane darave ane tame dari ja'o ane jethi tamara para daya karavamam ave
Rabila Al Omari
anē śuṁ tamē tē vātathī āścarya pāmō chō kē tamārā pālanahāra taraphathī tamārī pāsē ēka ēvā vyaktinī ōḷakha, jē tamārī ja jātinō chē, kō'i śikhāmaṇanī vāta āvī ga'i, jēthī tē vyakti tamanē ḍarāvē anē tamē ḍarī jā'ō anē jēthī tamārā para dayā karavāmāṁ āvē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek