×

અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા 74:31 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Muddaththir ⮕ (74:31) ayat 31 in Gujarati

74:31 Surah Al-Muddaththir ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Muddaththir ayat 31 - المُدثر - Page - Juz 29

﴿وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةٗۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنٗا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ ﴾
[المُدثر: 31]

અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે

❮ Previous Next ❯

ترجمة: وما جعلنا أصحاب النار إلا ملائكة وما جعلنا عدتهم إلا فتنة للذين, باللغة الغوجاراتية

﴿وما جعلنا أصحاب النار إلا ملائكة وما جعلنا عدتهم إلا فتنة للذين﴾ [المُدثر: 31]

Rabila Al Omari
Ame jahannamani dekharekha rakhanara phakata pharista'o rakhya che ane ame temani sankhya phakata inkari'one kasoti mate nakki kari che. Jethi kitabavala mani le ane imanavala'ona imanamam vadharo thaya ane kitabavala ane imanavala sanka na kare ane jena hrdayomam bimari che te ane inkari kahe ke a bayanathi allaha ta'ala sum icche che? Avi ja rite allaha ta'ala jene icche che tene vidrohi banavi de che ane jene icche che satya marga para lavi de che, tara palanaharana laskarane tena sivaya ko'i nathi janatu. A bharoso adamani santano mate kharekhara sikhamana ja che
Rabila Al Omari
Amē jahannamanī dēkharēkha rākhanāra phakata phariśtā'ō rākhyā chē anē amē tēmanī saṅkhyā phakata inkārī'ōnē kasōṭī māṭē nakkī karī chē. Jēthī kitābavāḷā mānī lē anē imānavāḷā'ōnā imānamāṁ vadhārō thāya anē kitābavāḷā anē imānavāḷā śaṅkā na karē anē jēnā hr̥dayōmāṁ bimārī chē tē anē inkārī kahē kē ā bayānathī allāha ta'ālā śuṁ icchē chē? Āvī ja rītē allāha ta'ālā jēnē icchē chē tēnē vidrōhī banāvī dē chē anē jēnē icchē chē satya mārga para lāvī dē chē, tārā pālanahāranā laśkaranē tēnā sivāya kō'i nathī jāṇatu. Ā bharōsō ādamanī santānō māṭē kharēkhara śikhāmaṇa ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek