×

જ્યારે તેણે (અલ્લાહએ) લડાઈ સમયે તેઓની સંખ્યા તમારી દૃષ્ટિએ ખૂબ ઓછી બતાવી, 8:44 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:44) ayat 44 in Gujarati

8:44 Surah Al-Anfal ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 44 - الأنفَال - Page - Juz 10

﴿وَإِذۡ يُرِيكُمُوهُمۡ إِذِ ٱلۡتَقَيۡتُمۡ فِيٓ أَعۡيُنِكُمۡ قَلِيلٗا وَيُقَلِّلُكُمۡ فِيٓ أَعۡيُنِهِمۡ لِيَقۡضِيَ ٱللَّهُ أَمۡرٗا كَانَ مَفۡعُولٗاۗ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ ﴾
[الأنفَال: 44]

જ્યારે તેણે (અલ્લાહએ) લડાઈ સમયે તેઓની સંખ્યા તમારી દૃષ્ટિએ ખૂબ ઓછી બતાવી, અને તમને તેઓની દૃષ્ટિએ ઓછા બતાવ્યા, જેથી અલ્લાહ તઆલા આ કાર્યને પૂરું કરી દે, જે કરવાનું જ હતું અને દરેક કાર્ય અલ્લાહ તરફ જ ફેરવવામાં આવે છે

❮ Previous Next ❯

ترجمة: وإذ يريكموهم إذ التقيتم في أعينكم قليلا ويقللكم في أعينهم ليقضي الله, باللغة الغوجاراتية

﴿وإذ يريكموهم إذ التقيتم في أعينكم قليلا ويقللكم في أعينهم ليقضي الله﴾ [الأنفَال: 44]

Rabila Al Omari
jyare tene (allaha'e) lada'i samaye te'oni sankhya tamari drsti'e khuba ochi batavi, ane tamane te'oni drsti'e ocha batavya, jethi allaha ta'ala a karyane purum kari de, je karavanum ja hatum ane dareka karya allaha tarapha ja pheravavamam ave che
Rabila Al Omari
jyārē tēṇē (allāha'ē) laḍā'ī samayē tē'ōnī saṅkhyā tamārī dr̥ṣṭi'ē khūba ōchī batāvī, anē tamanē tē'ōnī dr̥ṣṭi'ē ōchā batāvyā, jēthī allāha ta'ālā ā kāryanē pūruṁ karī dē, jē karavānuṁ ja hatuṁ anē darēka kārya allāha tarapha ja phēravavāmāṁ āvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek