×

જ્યારે અલ્લાહએ તમને તમારા સપનામાં તેઓની સંખ્યા ઓછી બતાવી, જો તેઓની સંખ્યા 8:43 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:43) ayat 43 in Gujarati

8:43 Surah Al-Anfal ayat 43 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 43 - الأنفَال - Page - Juz 10

﴿إِذۡ يُرِيكَهُمُ ٱللَّهُ فِي مَنَامِكَ قَلِيلٗاۖ وَلَوۡ أَرَىٰكَهُمۡ كَثِيرٗا لَّفَشِلۡتُمۡ وَلَتَنَٰزَعۡتُمۡ فِي ٱلۡأَمۡرِ وَلَٰكِنَّ ٱللَّهَ سَلَّمَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[الأنفَال: 43]

જ્યારે અલ્લાહએ તમને તમારા સપનામાં તેઓની સંખ્યા ઓછી બતાવી, જો તેઓની સંખ્યા વધુ બતાવતો, તો તમે નિર્બળ પડી જાત અને આ કાર્ય વિશે અંદરઅંદર ઝઘડતા, પરંતુ અલ્લાહ તઆલાએ બચાવી લીધા, તે હૃદયોના ભેદોને ખૂબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: إذ يريكهم الله في منامك قليلا ولو أراكهم كثيرا لفشلتم ولتنازعتم في, باللغة الغوجاراتية

﴿إذ يريكهم الله في منامك قليلا ولو أراكهم كثيرا لفشلتم ولتنازعتم في﴾ [الأنفَال: 43]

Rabila Al Omari
jyare allaha'e tamane tamara sapanamam te'oni sankhya ochi batavi, jo te'oni sankhya vadhu batavato, to tame nirbala padi jata ane a karya vise andara'andara jhaghadata, parantu allaha ta'ala'e bacavi lidha, te hrdayona bhedone khuba sari rite jane che
Rabila Al Omari
jyārē allāha'ē tamanē tamārā sapanāmāṁ tē'ōnī saṅkhyā ōchī batāvī, jō tē'ōnī saṅkhyā vadhu batāvatō, tō tamē nirbaḷa paḍī jāta anē ā kārya viśē andara'andara jhaghaḍatā, parantu allāha ta'ālā'ē bacāvī līdhā, tē hr̥dayōnā bhēdōnē khūba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek