×

અને તમે તે સમયને યાદ કરો, જ્યારે અલ્લાહએ તમને તે બન્ને જૂથ 8:7 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:7) ayat 7 in Gujarati

8:7 Surah Al-Anfal ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 7 - الأنفَال - Page - Juz 9

﴿وَإِذۡ يَعِدُكُمُ ٱللَّهُ إِحۡدَى ٱلطَّآئِفَتَيۡنِ أَنَّهَا لَكُمۡ وَتَوَدُّونَ أَنَّ غَيۡرَ ذَاتِ ٱلشَّوۡكَةِ تَكُونُ لَكُمۡ وَيُرِيدُ ٱللَّهُ أَن يُحِقَّ ٱلۡحَقَّ بِكَلِمَٰتِهِۦ وَيَقۡطَعَ دَابِرَ ٱلۡكَٰفِرِينَ ﴾
[الأنفَال: 7]

અને તમે તે સમયને યાદ કરો, જ્યારે અલ્લાહએ તમને તે બન્ને જૂથ માંથી એકને વચન આપ્યું હતું કે તે તમને મળી જાય અને તમે તે આશા કરતા હતા કે હથિયાર વગરનું જૂથ તમને મળી જાય, અને અલ્લાહ તઆલા એવું ઇચ્છતો હતો કે પોતાના આદેશ વડે સત્યનું સત્ય હોવું સાબિત કરી દે અને તે ઇન્કાર કરનારાઓની જડ કાપી નાખે

❮ Previous Next ❯

ترجمة: وإذ يعدكم الله إحدى الطائفتين أنها لكم وتودون أن غير ذات الشوكة, باللغة الغوجاراتية

﴿وإذ يعدكم الله إحدى الطائفتين أنها لكم وتودون أن غير ذات الشوكة﴾ [الأنفَال: 7]

Rabila Al Omari
ane tame te samayane yada karo, jyare allaha'e tamane te banne jutha manthi ekane vacana apyum hatum ke te tamane mali jaya ane tame te asa karata hata ke hathiyara vagaranum jutha tamane mali jaya, ane allaha ta'ala evum icchato hato ke potana adesa vade satyanum satya hovum sabita kari de ane te inkara karanara'oni jada kapi nakhe
Rabila Al Omari
anē tamē tē samayanē yāda karō, jyārē allāha'ē tamanē tē bannē jūtha mānthī ēkanē vacana āpyuṁ hatuṁ kē tē tamanē maḷī jāya anē tamē tē āśā karatā hatā kē hathiyāra vagaranuṁ jūtha tamanē maḷī jāya, anē allāha ta'ālā ēvuṁ icchatō hatō kē pōtānā ādēśa vaḍē satyanuṁ satya hōvuṁ sābita karī dē anē tē inkāra karanārā'ōnī jaḍa kāpī nākhē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek