×

હે પયગંબર ! પોતાના કેદીઓને કહી દો કે જો અલ્લાહ તઆલા તમારા 8:70 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:70) ayat 70 in Gujarati

8:70 Surah Al-Anfal ayat 70 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 70 - الأنفَال - Page - Juz 10

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ قُل لِّمَن فِيٓ أَيۡدِيكُم مِّنَ ٱلۡأَسۡرَىٰٓ إِن يَعۡلَمِ ٱللَّهُ فِي قُلُوبِكُمۡ خَيۡرٗا يُؤۡتِكُمۡ خَيۡرٗا مِّمَّآ أُخِذَ مِنكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الأنفَال: 70]

હે પયગંબર ! પોતાના કેદીઓને કહી દો કે જો અલ્લાહ તઆલા તમારા હૃદયોમાં સારો ઇરાદો જોશે તો જે કંઈ પણ તમારી પાસેથી લેવામાં આવ્યું છે તેના કરતા ઉત્તમ તમને આપશે, અને સાથે સાથે પાપ પણ માફ કરી દેશે અને અલ્લાહ માફ કરનાર, દયાળુ તો છે જ

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في, باللغة الغوجاراتية

﴿ياأيها النبي قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في﴾ [الأنفَال: 70]

Rabila Al Omari
He payagambara! Potana kedi'one kahi do ke jo allaha ta'ala tamara hrdayomam saro irado jose to je kami pana tamari pasethi levamam avyum che tena karata uttama tamane apase, ane sathe sathe papa pana mapha kari dese ane allaha mapha karanara, dayalu to che ja
Rabila Al Omari
Hē payagambara! Pōtānā kēdī'ōnē kahī dō kē jō allāha ta'ālā tamārā hr̥dayōmāṁ sārō irādō jōśē tō jē kaṁī paṇa tamārī pāsēthī lēvāmāṁ āvyuṁ chē tēnā karatā uttama tamanē āpaśē, anē sāthē sāthē pāpa paṇa māpha karī dēśē anē allāha māpha karanāra, dayāḷu tō chē ja
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek