×

અને ઇબ્રાહીમ (અ.સ.)નું પોતાના પિતા માટે માફીની દુઆ કરવી, તે ફકત વચનના 9:114 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:114) ayat 114 in Gujarati

9:114 Surah At-Taubah ayat 114 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 114 - التوبَة - Page - Juz 11

﴿وَمَا كَانَ ٱسۡتِغۡفَارُ إِبۡرَٰهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوۡعِدَةٖ وَعَدَهَآ إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُۥٓ أَنَّهُۥ عَدُوّٞ لِّلَّهِ تَبَرَّأَ مِنۡهُۚ إِنَّ إِبۡرَٰهِيمَ لَأَوَّٰهٌ حَلِيمٞ ﴾
[التوبَة: 114]

અને ઇબ્રાહીમ (અ.સ.)નું પોતાના પિતા માટે માફીની દુઆ કરવી, તે ફકત વચનના કારણે હતું, જે તેમણે (તેમના પિતા સાથે) કર્યું હતું, પછી જ્યારે તેમના પર એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે તે અલ્લાહના શત્રુ છે તો તે તેમનાથી અળગા થઇ ગયા, ખરેખર ઇબ્રાહીમ (અ.સ.) ઘણા જ વિનમ્ર તથા ધૈર્યવાન હતા

❮ Previous Next ❯

ترجمة: وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين, باللغة الغوجاراتية

﴿وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين﴾ [التوبَة: 114]

Rabila Al Omari
ane ibrahima (a.Sa.)Num potana pita mate maphini du'a karavi, te phakata vacanana karane hatum, je temane (temana pita sathe) karyum hatum, pachi jyare temana para e vata spasta tha'i ga'i ke te allahana satru che to te temanathi alaga tha'i gaya, kharekhara ibrahima (a.Sa.) Ghana ja vinamra tatha dhairyavana hata
Rabila Al Omari
anē ibrāhīma (a.Sa.)Nuṁ pōtānā pitā māṭē māphīnī du'ā karavī, tē phakata vacananā kāraṇē hatuṁ, jē tēmaṇē (tēmanā pitā sāthē) karyuṁ hatuṁ, pachī jyārē tēmanā para ē vāta spaṣṭa tha'i ga'i kē tē allāhanā śatru chē tō tē tēmanāthī aḷagā tha'i gayā, kharēkhara ibrāhīma (a.Sa.) Ghaṇā ja vinamra tathā dhairyavāna hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek